________________
કમ્પા–દયા વિનાના થઈને દ્રવ્યને સંગ્રહ કરે છે. અને દ્રવ્ય સંચય કરવા ને નિમિત્તથી પાપનો સંગ્રહ કરે છે. આ રીતે દ્રવ્ય સંચય માટે પાપને એકઠા કરવાવાળે જયારે આકથી મરીને પરકમાં જાય છે. તે વાસ્તવિક રીતે દુઃખના સ્થાન રૂપ નરક વિગેરેને પ્રાપ્ત કરે છે. આ કારણથી જે વેરભાવને ધારણ કરીને કમેને સંગ્રહ કરે છે, તેને જન્માતરમાં ઘર એવું દુઃખ ભેગવવું પડે છે. આ માટે મેધાવી અર્થાત્ સમાધિના ગુણેને જાણવા વાળા મર્યાદા વાળા મુનિએ શ્રતચારિત્રરૂપ ધર્મને વિચાર કરીને બાહ્ય અને આંતરિક સંગથી સર્વદા મુક્ત થઈને મેક્ષના અદ્વિતીય કારણ એવા સંયમની આરાધના કરવી. સ્ત્રી વિગેરે તથા આરંભ વિગેરે પ્રકારના સંગથી રહિત થઈને નિરપેક્ષ ભાવથી વિચરે.
કહેવાનો અભિપ્રાય એ છે જે પ્રાણિની હિંસા કરતે થકે તેઓની સાથે વેરભાવ બાંધે છે, તે પિતાના પાપને જ વધારે છે. તે મરીને નરક વિગે.
ને દુખ ભોગવે છે. તેથી મેધાવી પુરૂષ શ્રત ચારિત્ર રૂપ ધર્મને વિચાર કરીને તથા તે ધર્મનો સ્વીકાર કરીને સઘળ સંગોથી મુક્ત થઈને સંયમનું પાલન કરે. છેલ્લા
સાથે જ ગુના' ઈત્યાદિ શબ્દાર્થ-૧૬ વિચઠ્ઠી કાર્ચ ન સુજા-૬ નીવતાથી માથે ' સાધુ આ લોકમાં લાંબા સમય પર્યન્ત જીવનને ધારણ કરવાની ઈચ્છાથી દ્રવ્ય પાર્જન ન કરે “ગરમાળો ય પરિવહm-sઝમાન વરિત્રનેત્ત તથા સ્ત્રી, પુત્ર, વિગેરેમાં આસક્ત બન્યા સિવાય સંયમમાં પ્રવૃત્તિ કરે તથા “હિં વિનીત્ત-વૃદ્ધિ વિનીચ' શબ્દાદિ વિષયમાં આસક્તિ રહિત બનીને “વિમાસી-નિશખ્ય માળી” પૂર્વાપર વિચાર કરીને કથન કરે ‘હરિયે જહંસાવિત થા” હિંસા સંબંધી કથન “ર ઇરેગા-ન કુત્ત' ન કરે ૧૧
અન્વયાર્થ–આ લેકમાં જેઓ સંયમમય જીવન વિતાવવા ઇચ્છે છે, તેઓ આય, અર્થાત્ કર્મને આસ્રવ ન કરે ઘર, પુત્ર, કલત્ર, વિગેરે કોઈ પણ વપ્નમાં આસક્ત થયા વિના વિચરણ કરે, સઘળા વિષયોમાં વૃદ્ધિ ભાવને ત્યાગ કરીને તથા પૂર્વાપર વિચાર કરીને ભાષણ કરે તથા હિંસાયુક્ત કથન ન કરે ૧૦
ટીકાથે આ સંસારમાં સંયમ જીવનની ઈચ્છા વાળે પુરૂષ આય અર્થાત દ્વિપદ-બે પગવાળા ચતુષ્પદ-ચાર પગ વાળા જ ધન આદિને અથવા તે પ્રકારના લાભથી ઉત્પન્ન થવાવાળા કમેને લાભ ન કરે. અર્થાત્ આજીવિ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૪૯