________________
થેનું જ્ઞાન એ પ્રમાણે થાય છે. એવા જ્ઞાન વાનને કેવળ જ્ઞાની કહેવામાં આવે છે. જો કે કેવળ જ્ઞાની ઘણું હોય છે, પરંતુ આ પ્રકરણમાં મતિમાન એ અસાધારણ વિશેષણ તીર્થકરને જ નિર્દેશ કરે છે. તેમાં પણ સમીપ હોવાથી શ્રી મહાવીર સ્વામીનેજ ગ્રહણ કરવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-શ્રી મહાવીરસ્વામીએ કેવળ જ્ઞાનથી જાણીને સરલ અર્થાત્ માયા વિગેરે શ રહિત એવા ધર્મને ઉપદેશ આપેલ છે.
જીતેન્દ્ર દેવે સમાધિ રૂપ ધર્મની પ્રરૂપણ કરેલ છે. આ ધર્મને અધિકરી કોણ છે? તથા ઉપદેશ કરવા ગ્ય કયા પદાર્થો છે? કઈ ભાષાને પ્રયાગ કરવાથી વધારેમાં વધારે શ્રોતાઓને સરલતાથી બોધ થઈ શકે ? વિગેરે બાબતેને પોતાની બુદ્ધિથી વિચાર કરીને તેઓએ ધર્મને ઉપદેશ આપેલ છે, માટે આ તીર્થકર ભગવાને કહેલ ધમ તમે સાવધાન થઈને સાંભળો.
સાંભળવાને યોગ્ય શું છે ? આ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે, તપનું અનુષ્ઠાન કરનારા જે સાધકમાં ઈડલેક (આલેક) તથા પરલોક (પરભવમાં પ્રાપ્ત થનાર લેક) સબંધી આકાંક્ષા- ઈરછા હોતી નથી, તેને અપ્રતિ કહેવામાં આવે છે. જેણે સમાધિ પ્રાપ્ત કરી લીધી હોય, તે સમાધિ પ્રાપ્ત કહેવાય છે. અને એ સાધકજ સમાધિ પ્રાપ્ત કરી શકે છે. જેમાં ષ જીવનિકાના સંબંધમાં નિદાન- અર્થાત્ આરંભ કરતા નથી તે “અનિદાન” કહે વાય છે. આ બધા વિશેષણેથી યુક્ત થઈને સાધુ એ સંયમનું અનુષ્ઠાન કરવું. અથવા સાધુએ અનિદાન ભૂત થવું. અર્થાત્ કર્મોના ગ્રહણથી રહિત થઈને સંમમનું અનુષ્ઠાન કરવું.
કહેવાનું તાત્પર્ય એ છે કે—કેવળ જ્ઞાની ભગવાન તીર્થકરે અત્યંત સરળ અને મોક્ષ આપનાર ધર્મનું નિરૂપણ કરેલ છે. તે શિ ? મારા મુખથી એ ધર્મને તમે સાંભળે પિતાના તપના ફળની ઈચ્છા કે “પણ વખતે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૩૭