________________
આ ગાથાને સારાંશ એ છે કે- સાધુએ સ્વયં કુશીલ બનવું નહીં તથા કુશીલ વાળાઓની સાથે તેને સંસર્ગ કર નહીં કુશીલના સંસર્ગથી ઘણા દે ઉત્પન્ન થાય છે. તેથી જ બુદ્ધિમાન પુરૂષે સ્વતઃ તેને પરિત્યાગ કરવું જોઈએ. ૨૮
વત્તર ગતરાણ ઈત્યાદિ શબ્દાર્થ – મુળી-મુનિ સાધુએ “વત્રરથ તપાઘi–નીચત્રાતા” અંતરાય વિના “દે-રાદે ગૃહસ્થના ઘર વિગેરેમાં “બિલી-નિપીત' બેસવું નહીં તથા જામકુમારિચ ડુિંકામમારવાં શ્રીદi’ ગામના બાળકોની, ક્રીડા એટલે કે હાસ્ય વિનોદ વિગેરે ન કરે “રાતિરું દુ-નાસ્ત્રિ દુ' સાધુએ મર્યાદા વિનાનું હાસ્ય કરવું નહીં રહ્યા
અન્વયાર્થ–-સાધુએ અંતરાય શિવાય અથજે વૃદ્ધાવસ્થા અથવા વ્યાધિના કારણે શક્તિને અભાવ ન થયેલ હોય તે ગૃહસ્થના ઘરમાં બેસવું નહીં. ગામના બાળકોની સાથે હાસ્ય વિનેદરૂપ ક્રીડા કરવી નહીં. તથા મયદાથી વિશેષ હાંસી કે મઝા કરવી નહીં. ધરલા
ટીકાથે-સાધુ ભિક્ષા વિગેરે કોઈ પણ પ્રજનથી જ્યારે ગામ અથવા નગર વિગેરેમાં પ્રવેશ કરે તે ગૃહસ્થના ઘરમાં બેસવું નહીં આ ઉત્સર્ગવિધિ છે, તેનો અપવાદ બતાવતાં કહે છે કે-શક્તિનું નહોવું તે અંતરાય કહેવાય છે. શક્તિનો અભાવ વૃદ્ધાવસ્થાના કારણથી થાય છે, અથવા તે વ્યાધિ અથવા તપસ્યા વિગેરેના કારણથી ગામમાં ગયેલ સાધુ કદાચ અંતરાય વાળા બની જાય, અથવા ચાલવામાં કે ઉભા રહેવામાં અશક્ત થઈ જાય તે ગ્રહ. સ્થના ઘરમાં બેસી જવામાં દોષ નથી.
ગામના કુમારે અર્થાત બાલકોની કીડાને એટલે કે-હાસ્ય જનક વાત લાપ કરો અથવા દડાથી રમત કરવી, વિગેરેને ત્યાગ કરે, તથા મર્યા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩