________________
તેણે કુશીલ અર્થાત્ દુરાચારીને સમાગમ-સંસર્ગ પણ કરે નહીં “gજયા-પુત્રા ” સુખરૂપ અર્થાત્ સાત ગૌરવ રૂપ “રઘુવરા-રોવર કુશીલેના સંસર્ગમાં ઉપસર્ગ રહે છે. “વિઝ-વિદ્યાર વિદ્વાન-બુદ્ધિશાળી મુની -” તેને “પરિગુસ્સે-તિરૂ ઘેર' સમજે ૨૮
અન્વયાર્થ–સાધુએ કઈ પણ વખતે કુશીલ બનવું નહીં. તથા કુશલેને સંસગ પણ કરવો નહીં કેમકે કુશીલની સાથે સંસર્ગ કરવામાં શાતા ગૌરવ રૂપ ઉપસર્ગ ઉત્પન્ન થઈ જાય છે. મેધાવી પુરૂષ તે સમજે. ૨૮
ટીકાર્થ–જેને શીલ અર્થાત્ આચાર–સ્વભાવ નીદનીય હોય છે, તે પાર્શ્વસ્થ વિગેરે કુશીલ કહેવાય છે. જે કુશીલ ન હોય અથવા ઉત્તમ આચાર વાળા હોય, તે અકુશીલ કહેવાય છે. સાધુએ હમેશાં અકુશીલ રહેવું જોઈએ, અને કુશીલ વાળાઓની સાથે સંસર્ગ રાખ નહીં કહેવાને સાર એ છે કેસાધએ પિતે કુશીલ થવું નહીં તેમજ કુશીલ, પાર્શ્વસ્થ, યથાશ્કેદ સંસક્ત, વિગેરેને સંસર્ગ કરે નહીં. કુશીલ વિગેરેની સાથે કેમ સંસર્ગ કરે ન જોઈએ? તેનું કારણ બતાવતાં કહે છે કે-તેમ કરવાથી સુખરૂપ સંયમને વાત ઉપસર્ગ ઉપન થાય છે. જેમ કે-અવસાન સાધુ એ તર્ક કરે છે કાગ્ય જળથી જે હાથપગ ધોઈ લેવામાં આવે, તે શું દેષ છે? જે શરીર સુવ્યવસ્થિત ન થયું હોય તે ધર્મની આરાધના કેવી રીતે કરવામાં આવે ? તેથી કોઈ પણ કિયા કરીને શરીરની રક્ષા કરવી જોઈએ. પછી ભલે આધાકમી આહાર લેવું પડે. કે છત્ર ધારણ કરવું પડે, અથવા જેડા પહે૨વા પડે કહ્યું પણ છે કે-“શન યદુ મેઝા' ઇત્યાદિ અલ્પષનું સેવન કરીને પણ મહાન સંયમની રક્ષા કરવી જ જોઈએ. થોડુ ગુમાવીને પણ ઘણાની રક્ષા થતી હોય તે તે કરવી એજ બુદ્ધિમાનનું લક્ષણ છે. બીજું પણ કહ્યું છે કે “ સયુ' ઈત્યાદિ
ધર્મથી યુક્ત શરીરની પ્રયત્ન પૂર્વક રક્ષા કરવી જોઈએ, જેમ કે પર્વત પરથી જલને પ્રવાહ વહે છે, એ જ પ્રમાણે શરીરથી ધર્મ ઉત્પન્ન થાય છે, ૧
કુશીલ સાધુનું આ પ્રમાણેનું કથન સાંભળીને અ૯પ પરાક્રમી સાધુ તેઓની વાતમાં ફસાઈ જાય છે, તેથી જ વિવેકનું અનુસરણ કરવાવાળા પુરૂષ કુશીલના સંસર્ગથી થવાવાળા દોષને સમજે કેમકે ગુણ અને દોષ પ્રાયઃ સંસગથી ઉત્પન્ન થાય છે. તેથી કુશીલના સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા દેને જાણીને બુદ્ધિમાન સાધુએ તેને પરિહાર-ત્યાગ કા જોઈએ. “વાં શસ્ત્રો ન મર’ ઈત્યાદિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૨૭