________________
રાખવાવાળાઓએ બાલ વીર્યને ત્યાગ કરીને પંડિત વિર્ય મેળવવા ઉદ્યમ કરવું જોઈએ.
(૯) નવમા અધ્યયનમાં એવું કહે છે કે-શાસ્ત્રોક્ત-શાસામાં કહેલ ક્ષમ વિગેરે ગુણોનું યથાવત્ પાલન કરતે થકે જીવ સંસાર સાગર તરી જાય છે.
(૧૦) દસમા અધ્યયનમાં એ ઉપદેશ આપેલ છે કે-સર્વાગી કિરણ સમાધિથી યુક્ત જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૧૧) અગીયારમાં અધ્યયનમાં એવું કહ્યું છે કે-સમ્યકજ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક્રચારિત્ર અને સમ્યફ તપ મય સન્ માર્ગને પ્રાપ્ત કરીને જીવ કલેશને નાશ કરે છે.
(૧૨) બારમા અધ્યયનમાં એવું કહ્યું છે કે-પરતીથિકના સ્વરૂપને સારી રીતે જાણીને તેના પર શ્રદ્ધા ન કરે
(૧૩) તેરમા અધયયનમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કેશિષ્યના ગુણે અને દેશને જાણવાવાળા તથા સદૂગુણેમાં રહેનારા સાધુ જ આત્મકલ્યાણ કરનારા હોય છે.
(૧૪) ચૌદમા અધ્યયનમાં એવું કહ્યું છે કે જેમનું ચિત્ત પ્રશસ્ત ભાથી ભાવિત યુક્ત હોય છે, તેજ નિઃશંક હોય છે.
(૧૫) પંદરમાં અધ્યયનમાં એવું પ્રતિપાદન કરવામાં આવેલ છે કેજેનાથી મુનિ એક્ષ સાધક અને લાંબા ચારિત્ર વાળા થાય,
આ રીતે પૂર્વોક્ત પંદર અધ્યયનમાં જે જે વિષયનું વિસ્તાર પૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ અહિયાં આ માથા નામના સેળમાં અધ્યયનમાં સંક્ષેપથી કહેશે, આ સંબંધથી પ્રાપ્ત આ સોળમા અધ્યયનનું આ પહેલું સૂત્ર છે-“અઠ્ઠા માવ' ઈત્યાદિ
ટીકાથ-અહિયાં “અથ’ શબ્દ અન્તિમ મંગળને સૂચક છે. આદિમંગળ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૨૧૯