________________
હુ મારી' ઇત્યાદિ શબ્દાર્થ––“માવી-માળીઃ કર્મના વિદ્યારણમાં શક્તિવાળે મુનિ ગજુપુર-ગાનુપૂર્ચા રા' બીજા પ્રાણી જે ક્રમથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, વિગેરે અશુભ યોગથી અનન્ત ભવથી પ્રાપ્ત કરેલા સંસ્કારના ક્રમથી પ્રાપ્ત કરેલા “ચં- ' જ્ઞાનાવરણીય વિગેરે કર્મ રજ અથવા પાપકર્મ “ pવ-7 #ોતિ’ કરતા નથી. કારણ કે “ચા-કણા પૂર્વભવમાં કરેલા કર્મથી જ પાપ થાય છે. તેથી “ – પાપકર્મ અથવા તેના કારણને
-ચRવા? ત્યાગ કરીને “વા” જે ચં-મર' તીર્થકર વિગેરે મહાપુરૂષને સમ્મત અને મેક્ષના ઉપાય રૂપ તપ: સંયમાદિના “સંમુવીમા સંમલી મૂતા સન્મુખ થાય છે. અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ ચોગ્ય આચરણમાંજ તત્પર રહે છે. મારા
અન્વયાર્થ–મહાવીર અર્થાત્ કર્મનું વિદારણ કરવામાં સમર્થ મુનિ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય, અને અશુભ ચોગ દ્વારા અનંત ભાના સંસ્કારના ક્રમથી આવેલ જ્ઞાનાવરણ વિગેરે કર્મ-રજને અથવા પાપને કે જેને બીજા પ્રાણિ બાંધે છે. તેને બંધ ન કરે પૂર્વભવમાં પ્રાપ્ત કરેલ કર્મથી જ પાપનું ગ્રહણ કરાય છે. તેથી કર્મી-પાપ અથવા તેના કારણેને ત્યાગ કરીને મુનિ તીર્થકર વિગેરે મહાપુરૂષ દ્વારા સમ્મત મોક્ષને માટે તપ અને સંયમ વિગેરેની સંમુખ થાય છે. પારકા
ટીકાર્થ-સઘળા કર્મોનો નાશ કરવામાં સમર્થ વીરપુરૂષ અનન્ત ભવેમાં પ્રાપ્ત કરેલા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને એમની પરંપરાથી અથવા અનંત ભથી ચાલતા આવેલા સંસ્કારોથી અશુભ સંસ્કારથી થવાવાળી રજની સરખા મલીન ૫ણને ઉત્પન્ન થવાવાળી જ્ઞાનાવરણીય વિગેરે આ પ્રકારની કમરૂપી રજને પ્રાપ્ત કરતા નથી. કેમકે-પહેલાં કરેલ કર્મથી
નવા કમ બાંધે છે. કર્મ રૂપી તાંતણાથી આવનારી કમરૂપી સાડી અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૨૧૫