________________
પંક્ષિા વીરિયં તું ઈત્યાદિ
શબ્દાર્થ વંહિણ-ofeતઃ સત્ અસત્ વિવેકને જાણવાવાળા પુરૂષ નિયાચાર-નિતા અશેષ કર્મની નિર્જરા માટે “વત્તi-va' કર્મક્ષપણ ચગ્ય “વરિચં-વીર્ચ” પંડિત વીર્યને “હું-૪રણા' પ્રાપ્ત કરીને “ga૪-પૂર્વકૃત” પૂર્વભવમાં કરેલા “ વર્મ જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મને ધુળ-ધુનીયાન' દૂર કરે તથા બળવં–નવ' નવીન “રાધિ-વા”િ અથવા “ વર-કુર્ચા ન કરે મારા
અન્વયાર્થ–હેય અને ઉપાદેયને વિવેક રાખવા વાળા પંડિત (મેધાવી) પુરૂષ સઘળા કર્મોની નિર્જરાના પ્રવર્તક પંડિત વીર્યને પ્રાપ્ત કરીને પૂર્વોપાર્જિત જ્ઞાનાવરણીય વિગેરે કમેને ક્ષય અને નવા કર્મોનું ઉપાર્જન ન કરે અરરા
ટીકાથ–સત્ અસતમાં ભેદ સમજવાવાળા મેધાવી પુરૂષ કર્મોની નિર્જરા કરવા માટે કર્મક્ષયમાં સમર્થ, અનેક ભવમાં દુર્લભ નિરતિચાર સંયમ અને તપ રૂપ પંડિત વીર્યને પહેલા કરેલા કર્મના વિશેષ પ્રકારના ક્ષપશમથી પ્રાપ્ત કરીને અનેકાનેક પૂર્વજન્મમાં સંચિત જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના ચિકણું કર્મોને તે પંડિતવીર્યથી ક્ષય કરે. અને આસવના કારને નિરોધ કરીને નવીન કમેને બંધ ન કરે.
તાત્પર્ય એ છે કે–આત્માથી મુનિ પંડિત વીર્યને પ્રાપ્ત કરીને અનેક ભની પરમ્પરામાં ઉપાર્જન કરેલા કર્મની જાળને ભેદી નાખે અને નવા કમેનું ઉપાર્જન ન કરે. એમ કરવાથી તે સઘળા કર્મોથી મુક્ત થઈ જાય છે. મારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૨૧૪