________________
“સંસાર તવ તુરતાર' ઈત્યાદિ
અરે સંસાર! અગર વચમાં આ સ્તર–ન પાર પામી શકાય તેવી સિ વચમાં ન આવત તે તારી આ “દુસ્તર' પદવી કોઈ પ્રકારનું મહત્વ રાખી ન શકત, અર્થાત્ સ્ત્રિના દેહને જીત એજ વાસ્તવિક સ્તરતા છે, આ મેહના કારણે જ સંસારને દુસ્તર કહેલ છે, જેણે સ્ત્રી સંબંધી મેહને જીતી લીધું છે, તેને માટે સંસાર દુસ્તર થઈ શકતું નથી, અર્થાત સુતર સરળ પણાથી પાર પમાય તેવું બની જાય છે.
એથી જ સ્ત્રી પ્રસંગને નીવાર-ધાન્ય કણાની જેમ સમજીને તત્વવેત્તા –તત્વને જાણનારા પ્રિયમાં આસક્તિ ધારણ ન કરે. તે સ્રોતને બધ કરી દે અર્થાત્ સંસારમાં પાડવાના દ્વારા-માર્ગોને ઈન્દ્રિયના વિષયે તરફની પ્રવૃત્તિથી રેકી દે અથવા પાપના આવવાનાં માર્ગને એટલે કે પ્રાણાતિપાત વિગેરે પાપનું નિવારણ કરે. રાગદ્વેષના કલુષિતપણાથી રહિત થાય, આકુળ ન થાય, અર્થાત વિષયમાં પ્રવૃત્તિ ન કરવાને કારણે સ્વસ્થચિત્ત થાય સદા ઈન્દ્રિ અને મનનુ દમન કરે. આવા પ્રકારના મહાપુરૂષ અનુપમ ભાવ સમાધિને અર્થાત્ કર્મ વિવર રૂપ સ્થિતિને પ્રાપ્ત કરે છે. ૧રા
શબ્દાર્થ––“જિગર-ગનીદશી' અનન્યની સરખે સંયમમાં બન્ને લેવામાં નિપુણ એ જે પુરૂષ “મળવા-મના અંતઃકરણથી “વચા રેવરાણા પ્રવ' વચનથી “ચા રેવાના' કાયાથી પણ રૂ-વિત્' કેઈ પણ પ્રાણીની સાથે “ન વિક્સિ-રે વિયેત’ વિરોધ ન કરે એ પુરૂષ “જહુ-વહ્યુષમાન પરમાર્થને જાણવાવાળે છે. ૧૩
અન્વયાર્થ—-અનન્ય સદશ અર્થાત અનુપમ સંયમના મર્મને જાણવાવાળો પુરૂષ મન, વચન, અને કાયાથી કેઈની સાથે વિરોધ કરે નહીં એ મહાપુરૂષ જ ચક્ષુષ્માન્ અર્થાત્ પરમાર્થી દ્રષ્ટા અને પરમાર્થ દશક છે. ૧૩
ટીકાથું જે અનન્ય સંદેશ અર્થાત્ અનુપમ સંયમના મર્મને જાણવા વાળા થઈને મનથી વચનથી અને કાયાથી તથા ઉપલક્ષણથી કરણ, કારણ અને અનુમોદનથી, અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ વેગથી કઈ પણ પ્રાણીની સાથે વિરાધ ન કરે. પરંતુ સઘળા પ્રાણિયો સાથે મૈત્રી ભાવ જ ધારણ કરે. એ પુરૂષ જ પરમાર્થને જાણનાર હોવાના કારણે નેત્રવાનું છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૨૦૫