SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ તે નિસાર બની જાય છે. તેથી એજ કથન પ્રશંસનીય-વખાણવા લાયક હોય છે, કે જેમાં થોડા અક્ષરે હોય પરંતુ અર્થ ઘણે હય, અર્થાત અર્થગાંભીર્ય વચને કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે–સત્ય અને વ્યવહાર ભાષાનું અવલમ્બન કરીને ઉપદેશ દેનારા સાધુના અભિપ્રાયને કેઈ સૂમ બુદ્ધિવાળે પુરૂષ જલદીથી સમજી શકે છે. અને મંદ બુદ્ધિ જલ્દી સમજી શકતા નથી, અથવા તે ઉલ્ટી રીતે સમજી લે છે. આવી સ્થિતિમાં સાધુ મન્દ બુદ્ધિવાળા શ્રોતા એને કમળ શબ્દોથી સમઝાવવાનો પ્રયત્ન કરે. તેને અનાદર કરીને તેના મનમાં દુઃખ પહોંચાડે નહીં. તથા પ્રશ્ન કરનારાની ભાષાની નિંદા પણ ન કરે. અલ્પ અર્થવાળા વિષયને લાંબુ ન બનાવે. અથવા લાંબા લાંબા વાક્યો ન બેલે. રક્ષા “મારે જા’ ઈત્યાદિ શબ્દાર્થ–બfમરહૂ-મિલ્સ સાધુ “figuળમાણી–રિપૂર્ણમાથી સ્પષ્ટાર્થ પૂર્વક કથન કરે અર્થાત્ જે અર્થ અલ્પાક્ષરથી સમજવામાં શક્ય ન હોય એવા અર્થને વિસ્તાર પૂર્વક કે જે રીતે સાંભળનારાએ સમજી શકે એ રીતે “મારા -માત’ કહે “નિશામિયા-નિરા’ ગુરૂમુખથી સૂત્ર અને તેના અર્થને સારી રીતે સમજીને “મિયા--સભ્ય) સમ્યક્ પ્રકારથી “ગલી-ગઈ ર’ તત્વાર્થને જાણવાવાળા “બાળારૂ-ગાજ્ઞા તીર્થંકર પ્રતિપાદિત શાસ્ત્ર પ્રમાણે સુદ્ધ-રુદ્ધ' નિરવદ્ય “વળે-વારજૂ વચનનું “મને-મિથુર” પ્રયોગ કરે એવું કરવાવાળે સાધુ “પાલિi-Fાપવિવે સત્કાર વિગેરે અપેક્ષા રહિત હવાથી દેષ રહિત વચનનું ‘મિલાદ- મિસાર કથન કરે ૨૪ અન્વયાર્થી–નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા અને સ્પષ્ટ અર્થને કહે વાવાળા સાધુ ગુરૂમુખથી સૂત્રાર્થને સારી રીતે સમજીને સમ્યક્ રીતથી તત્વાર્થને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૭૯
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy