________________
ટીકાથ–સાધુએ કેવી રીતની પ્રરૂપણ કરવી તે સૂત્રકાર બતાવે છે. જેણે આચાર્યની શિક્ષાથી આગમો જાણી લીધેલ છે, એવા સાધુને પ્રશ્નને ઉત્તર આપતી વખતે કોઈ પણ હેતુથી બીજા કેઈ ઉદ્વિગ્ન કરે શિષ્ય પર કોધ કરીને પણ રત્ન ત્રયથી સમ્પન્ન કુત્રિક આપણુ (કુતિયાણ)ની સરખો (સઘળા પ્રશ્નોને ઉત્તર દેવાવાળે) અથવા ચૌદ પૂર્વિમાંથી અન્યતર થઈને સૂત્રને અથવા તેના અર્થને છુપાવે નહીં. તેનું અન્યથા વ્યાખ્યા ન કરે. અથવા ધર્મકથા કરતી વખતે અર્થનું ગોપન ન કરે. પિતાના ગુણોનું વિશેષ પણું બતાવવા માટે બીજાઓના ગુણેને ઢાંકે નહીં. અથવા બીજાના ગુણોની વિડમ્બના ન કરે. અથવા સિદ્ધાંતથી વિપરીત વ્યાખ્યા ન કરે. આ સિવાય હું સઘળા સંશને દૂર કરનારું છું. મારા જેવા બીજે કઈ નથી. હું જ તપસ્વી છું. આવા પ્રકારનું અભિમાન ન કરે. પિતાનું પાંડિત્ય અથવા તપસ્વી પણું પ્રકટ ન કરે. પૂજા સત્કારની ઈચ્છા ન કરે. બુદ્ધિમાન સાધુ ઠઠ્ઠા મશ્કરી ન કરે. જે કઈ શ્રોતા બુદ્ધિના મંદપણું વિગેરે કઈ કારણથી પ્રતિપાદન કરેલ અર્થને ન સમઝે તે તેની મશ્કરી ન કરે. તથા આક્ષેપ પણ ન કરે. “દીર્ધાયુ થાવ” “ધર્મવાન્ થાવ વિગેરે પ્રકારથી આશીર્વાદના વચનને પ્રગ ન કરે, પરંતુ ભાષા સમિતિથી યુક્ત થાય.
કહેવાને આશય એ છે કે–પ્રશ્નોના ઉત્તર આપતી વખતે સાધુ અર્થને છુપાવવાનો પ્રયત્ન ન કરે. શાસ્ત્ર વિરૂદ્ધ વ્યાખ્યાન ન કરે. હું વિદ્વાન છું. અથવા તપસ્વી છું. એવું અભિમાન ન કરે. પોતાના ગુણોને પ્રગટ ન કર. અને મન્દ બુદ્ધિવાળા શ્રોતાની મશ્કરી ન કરે. તથા આશીર્વાદના વચને ન બેલે, ૧લા
સાધુએ આશીર્વચન ન બોલવાનું કારણ કહે છે. “મૂયામા ; ઈત્યાદિ
શબ્દાર્થ—-મૂવામિત્ત-મૂarઉમાશ' સાધુ પ્રાણિયેના વિનાશની શંકાથી આશીર્વાદ પાપકર્મ છે આ પ્રકારે “દુjરમાણે--TTણના ધૃણા કરીને આશીર્વચન ન કહે તેમજ “–ાત્ર વાક્ સંયમને “દંતપવળ-મૂત્ર
” મંત્ર વિગેરેના પ્રાગથી ‘જ શિવ-ર નિર્વત’ નિસાર ન બનાવે આ પ્રકારે “મgu-મનુષઃ સાધુ પુરૂષ પાસુ-જ્ઞાસુ પ્રાણિયામાં ધર્મકથા કરીને રિ-મિ”િ કેઈ પણ પ્રકારના પૂજા સરકાર વિગેરેની “ ફરશેરૂ’ ઈચ્છા ન કરે તથા “સાદુ ધમાજિ-મસાધુવન' અસાધુના ધર્મને ન સંઘના-ર સંવત’ ઉપદેશ ન કરે ૧૨૦
અન્વયાર્થ–ભૂતોના વિનાશની અભિશંકાથી અર્થાત્ પ્રાણિની વિરાધનાની આશંકાથી આશીર્વાદ કહેવા તે પાપકર્મ છે. આ રીતે ઘણા કરતા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૭૨