________________
.
..
રૂપમાં દેખાવા લાગે છે. પરંતુ સર્વસના આગમ આવા પ્રકારના વિસંવાદી હતા નથી. જે તે વિસંવાદી થઈ જાય તે સર્વજ્ઞ પ્રણીતજ ન થઈ શકે ૧૩
ગુરૂકુળમાં વાસ તથા અભ્યાસ વિગેરેથી જન ભગવાનના વચનના મર્મને જાણવાવાળે શિષ્ય મૂલત્તર ગુણને સારી રીતે જાણે છે, તેમાં મૂળ ગુણને અધિકૃત કરીને કહે છે –“ઢ” ઈત્યાદિ
શબ્દાર્થ–ઢં–કર્થ” ઊર્વદિશામાં “ગ-અધા' અદિશામાં ‘સિરિશે –તિર્થ તિરછી “રિસાસુ-સિરા' દિશામાં -” જે “સા-ત્રસાદ” તેજસ, વાયુ વિગેરે બે ઈન્દ્રિયવાળા છે તથા “ –ચે જ જે થાવર-થાવર પૃથ્વીકાય જલકાય અને વનસ્પતિકાય સૂક્ષ્મ, બાદર “gin-પ્રાણા પ્રાણિયા છે “-તેપુ' એ એકેન્દ્રિય વિગેરે માં “વા-સા' સર્વકાળમાં “શાચર યત્નપૂર્વક રહે “મળ-મના થડે પણ “ગાં-વહૂ’ ઠેષ ન કરે તથા “વિવેમાળ-વિષમારા સંયમમાં સ્થિર રહીને “પરિવરકકા-રિત્રને' સંયમ માર્ગમાં વિચરણ કરે ૧૧૪
અન્વયાર્થ–ઉપરની દિશા નીચેની દિશા તથા તિર્યફ બન્નેની મધ્યની દિશાઓમાં રહેવાવાળા જેટલા ત્રસ અને તેજસ્કાય વાયુકાય દ્વીન્દ્રિય વિગેરે જીવ વિશેષ છે, તેમજ જેટલા સ્થાવર પૃથ્વીકાય, જલાય, વનસ્પતિકાય તથા સૂમ બાદર પ્રાણિ રહે છે. એ બધા એક ઇન્દ્રિય વાળા બે ઈન્દ્રિયવાળા વિગેરે જીવોના સંબંધમાં સદા યતના પૂર્વક વર્તતા તથા જરા પણ દ્વેષ ન કરતાં સંયમ માર્ગ થી વિચલિત ન થતાં અર્થાત્ સંયમનું પરિપાલન કરતા થકા દીક્ષા ધારણ કરીને સંયમ માર્ગમાં વિચરણ કરે છે/૧૪
ટકાર્ચ–ગુરૂકુળમાં નિવાસ કરવાથી શિષ્ય જીન-વચનેના મર્મને જાણ નારો બની જાય છે, અને મર્મજ્ઞ થઈને સારી રીતે મૂળ ગુણે અને ઉત્તર ગુણને જાણવા વાળ બની જાય છે. તેથી હવે મૂળ ગુણના સંબંધમાં કહે વામાં આવે છે.
ઉદર્વદિશામાં, અદિશામાં તિછદિશામાં જે કોઈ ત્રસ જીવે છે, અર્થાત્ દુઃખ વિગેરેની પ્રાપ્તિ થતાં ઉદ્વેગ પામવાવાળા તેજસકાય, વાયુકાય, અને દ્વિન્દ્રિય વિગેરે પ્રાણિ છે, તથા જે સ્થાવર નામ કર્મના ઉદયવાળા પૃથ્વીકાય, અપૂકાય, અને વનસ્પતિકાયના સ્થાવર જીવે છે, કે જેના સૂક્ષ્મ અને બાદર રૂપથી અનેક ભેદ અને પ્રભેદ થાય છે, તેમાં હમેશાં યતનાવાન થવું. અહિયાં દિશાઓનું કથન કરીને ક્ષેત્ર પ્રાણાતિપાત વિરતિનું અને સદેવ” કહીને કાલ પ્રાણાતિપાત વિરમણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૬૫