________________
વિપાકને પણ જાણતા થકા અનપાનને લેભ છેડીને સંયમમાર્ગમાં વિચરણ કરે. ૧૭
ટીકર્થ—અહિયાં ભિક્ષુનું એક વિશેષણ “ગુચવે આપવામાં આવેલ છે, તેની સંસકૃત છાયા “મુ એ પ્રમાણે થાય છે. તેને અર્થ પ્રશસ્તલેશ્યાવાળા એ પ્રમાણે થાય છે. તથા તેની બીજી છયા “ઝુરા' એવી મને છે, તેને અર્થ મરેલા શરીરવાળે આ પ્રમાણે થાય છે, અર્થાત્ નાન વિલેપન વિગેરે સંસ્કાર ન કરવાનાં કારણે જેનું શરીર મરેલા જેવું છે, કહેવાનું તાત્પર્ય એ થયું કે જે ભિક્ષુ શુભ લેશ્યાથી યુક્ત હોય શરીરના સંસ્કારને ત્યાગ કરવાવાળે હાય, તથા જે શ્રત અને ચારિત્ર ધર્મને જાણવાવાળા છે, અર્થાત્ જ્ઞ પરિજ્ઞાથી ધર્મને જાણીને આસેવન પરિજ્ઞાથી તેનું સેવન કરે છે, તે ગામ, ખેડ, વિગેરેમા અથવા નગર કે પત્તન વિગેરેમાં ભિક્ષા માટે પ્રવેશ કરીને ગષણ, ગ્રહણષણા અને પરિભેરૈષણા ને જાણ થકે તથા ઉદ્ગમાદિ દેષ રૂપ અનેષણાને તેના પરિહાર અને વિપાક (ફળ)ને જાણ થકી અન્ન અને પાણીમાં આસક્ત ન થતાં સંયમ માર્ગમાં વિચરણ કરે.
કહેવાનું તાત્પર્ય એ છે કે—ઉત્તમ લેશ્યાવાળા તથા ધર્મને જાણવાવાળા મુનિ ભિક્ષા માટે ગામ અથવા નગરમાં પ્રવેશ કરીને એષણા અનેષણા વિગેરેને વિચાર કરે. અન્નપાણીમાં આસક્ત ન બને અને શુદ્ધ અન્ન વિગે જેને જ ગ્રહણ કરે છે૧ળા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૪૧