________________
૩૫ અર્થથી “વંજયંતિ–વશ્વામિત” વંચિત થાય છે. છેતરાય છે. એમ કરવાવાળા “હુમાળી-સાપુમાનના પિતાને સાધુ માનવાવાળા પરંતુ ખરી રીતે અના-અસાધવા અસાધુજ છે. “માગom-માયાન્વિતા' માયા કપટ વાળા તેઓ “વળતા–મનનતવાતમ્' અનેકવાર સંસારને “સંસિ gmરિત્ત પ્રાપ્ત કરે છે !
અન્વયાર્થ––અન્ય કે જે એ વાસ્તવિક રીતે શાસ્ત્રના રહસ્યને જાણતા નથી તેઓ પણ “કેણુ તમારા ગુરૂ છે ? એ રીતે બીજાઓ દ્વારા પૂછવામાં આવે ત્યારે જેમની પાસેથી વિદ્યા ગ્રહણ કરી અથવા જેની પાસેથી દીક્ષા ગ્રહણ કરી એવા ગુરૂં અપમૃત હોવાથી તેનું નામ લેવામાં શરમાવાથી તેમનું નામ ન લેતાં કે બીજા જ વધારે જ્ઞાનવાળા આચાર્યનું નામ કહે છે. તથા મોક્ષ માર્ગથી સ્વયં વંચિત થઈને ભ્રષ્ટ બની જાય છે એવું કરવાથી પિતાને સાધુ માનવાવાળા વાસ્તવિક રીતે અસાધુ જ છે. અને અત્યંત માયાવી હોવાથી અનંતવાતને અથવા અનંતવાર સંસારને પ્રાપ્ત કરે છે. જો
ટીકાઈ–-જે વાસ્તવિક રીતે શાસ્ત્રના રહસ્યને જાણતા ન હોય પરંતુ અજ્ઞાનના બળથી જ અભિમાનના પર્વત પર ચઢેલા છે, તેઓને જ્યારે કોઈ પૂછે છે કે-આપના ગુરૂ કોણ છે? તે તેઓ જેની પાસે ભણતા હોય અથવા જેનાથી દીક્ષા ગ્રહણ કરી હોય તે અલ્પ અભ્યાસવાળા પિતાના ગુરૂનું નામ કહેવામાં શરમાય છે, તેથી તેનું નામ ન લેતાં બીજા કોઈ અધિક વિદ્વાન આચાર્યનું નામ લે છે, એવા આદાનથી અર્થાત્ જ્ઞાનાદિકથી અથવા મોક્ષથી વંચિત રહે છે. એટલે કે તેનાથી ભ્રષ્ટ થાય છે. તેઓ પોતે પિતાને સાધુ માને છે; પરંતુ વાસ્તવિક રીતે તેઓ અસાધુ હોય છે. પાકનું સેવન કરે છે, પરંતુ પિતાને નિષ્પાપ કહે છે, તે તેનું વિવેક હિનપણું છે. કહ્યું પણ છે કે જાઉં ઝા સયં” ઈત્યાદિ
જે પાપ કરીને પણ પિતાને શુદ્ધ જ કહે છે, તે બમણું પાપ કરે છે. મૂખનું આ બીજુ મૂખ પણું છે. જેના
આવા પ્રકારના અભિમાનના કારણથી જે માયાવી હોય છે, તેઓ અનંતવાર અર્થાત વારંવાર વિનાશને અથવા સંસારને પ્રાપ્ત થાય છે. કેમકે તેઓ બે દેથી યુક્ત હોય છે. પહેલે દોષ પાપ કરવું. અને બીજે પિતાને પાપ વગરનો કહીને માયાચાર કર. તેઓ આ રીતે આત્મત્કર્ષના કારણે બધિલાભને વિનાશ કરે છે. અને ભવભ્રમણને પ્રાપ્ત થયા કરે છે, જા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૨૭