________________
રૂપથી સમજીને ‘મુગ્ધઓ-સુવ્રત:' ઉત્તમ વ્રતવાળે! પુરૂષ ‘મિ-સમિતઃ' પાંચ સમિતિયેથી યુક્ત થઈને ‘વરે-ચરેત્’સયમનું અનુષ્ડાન કરે તથા ‘ક્રુત્તાવાચમુન્નાવામ્' અસત્યવાદને ‘વિજ્ઞજ્ઞા-વર્નયેતુ' છેડી દે અને ‘વિજ્ઞાાળ ૨અજ્ઞાાન ચ' અદત્તાદાનના ‘વોસિરે-ટ્યુæને ત્યાગ કરે. પ્રદા
સૂત્રા—સ્રિએ વૈતરણી નદીના સમાન દુસ્તર છે, જેમણે સ્ત્રીના પરિ ત્યાગ કર્યાં છે, તેએ સમાધિસ્થ થઈને સ‘સારસાગરને તરી જાય છે; પરન્તુ જેએ ક્રિયાને સ'સત્ર છેાડતા નથી, તેઓ પેાતાનાં પાપકમેતિ કારણે પીડા અનુભવે છે. આ વાતને ખરાખર સમજી લઈને સાધુએ પાંચ મહાવ્રતા, સમિતિએ આદિથી યુક્ત થઈને સંયમની આરાધના કરવી જોઈએ. તેણે મૃષાવાદ, અદત્તાદાન આદિના ત્યાગ કરવા જોઈએ ૧૯ા
ટીકા જેવી રીતે વૈતરણી નદીના પ્રવાહને પાર કરવાનું કાર્યં સરળ નથી, એજ પ્રમાણે સ્ક્રિના આકષ ણુથી ખેંચવાનુ` કા` પણ સરળ નથી. જે પુરુષા લલનાઓમાં આસક્ત થાય છે, તેએ પાતાનાં પાપકર્મના ફૂલ સ્વરૂપે પીડાઓને અનુભવ કરે છે, અને તે સ’સારરૂપી અટવીમાં પરિભ્રમણ કર્યાં કરે છે. આ વાતને સમજી લઈને, નિર્દોષ ભિક્ષા ગ્રહણુ કરનારા સાધુએ પાંચ મહાત્રતાનું પાલન કરવું જોઇએ અને પાંચ સમિતિએથી યુક્ત થઈને વિચરવું જોઈએ. એટલે કે સ્ત્રી સમાગમને સરિજ્ઞા વધુ દુઃખપ્રદ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વર્ગ તેના પરિત્યાગ કરીને, તથા સદા સમાધિમાં (ચિત્તની વિશુદ્ધિમાં ચિત્તની એકાગ્રતામાં) સ્થિત રહીને સયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેવુ જોઇએ. સ્ત્રીના સેવનથી પણ મેાક્ષ પ્રાપ્ત થાય છે,' આ પ્રકારની અસત્ પ્રરૂપણારૂપ મૃષાવાદના તેણે પરિત્યાગ કરવા જોઈએ તથા અદ્યત્તાદાનના પણ પરિત્યાગ કરવા જોઈએ. દાંત સાફ કરવા માટે પણ એક તિનકાને (તણખલાને-સળીને) તેણે અદત્ત (કાઈએ આપ્યા વિના) ગ્રહણ કરવુ જોઈએ નહીં. અદત્ત સળીને ગ્રહણ કરવાના જ જ્યાં નિષેધ છે, ત્યાં અધિક પરિગ્રહની તા વાત જ શી કરવી |
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨