________________
'‘હુન્નારમદેપુ વિષચેપુ' ઇત્યાદ્રિ
અજ્ઞાની મનુષ્યને સ્વભાવ કૅવેના વિચિત્ર હોય છે! વિષયે કે જે દુઃખ રૂપ છે તેમને તેએ સુખરૂપ માને છે, અને યમ, નિયમ, સયમ આદિ જે સુખરૂપ વસ્તુએ છે તેમને તેએ દુઃખરૂપ સમજે છે. કાઈ ધાતુના સિક્કા પર જે અક્ષરા અથવા વર્ણો અકિત કરવામાં આવે છે, તેમને જોવામાં આવે તા ઉલટા દેખાય છે, પરન્તુ જયારે તેમને મુદ્રિત કરવામાં-છાપવામાં આવે છે, ત્યારે તેઓ સવળા દેખાય છે. સ`સારી જીવેાની સુખદુઃખના વિષયમાં એવી જ ઊલટી સમજ હાય છે.
આ પ્રકારનું પર પદાર્થો પર અવલ'ખિત, ઇન્દ્રિયા દ્વારા ગ્રાદ્ઘ ક્રમ બન્યના કારણરૂપ, દુઃખનું મૂળ, ક્ષત્રુવિનશ્ર્વર અને અનૈકાન્તિક વિષયસુખ સ્વાવ લ'બી, ઇન્દ્રિયાગાચર, દુઃખથી અસ્પૃષ્ટ, શાશ્વત અને એકાન્તિક મુક્તિ સુખતુ’ કારણ કેવી રીતે હાઈ શકે? તેમની વચ્ચે કોઇ પણ પ્રકારની અનુરૂપતા (સમાનતા) જ જણાતી નથી, તેથી આપના કથનાનુસાર પણ વિષયસુખ મેાક્ષ સુખનું કારણ હાઇ શકતુ નથી,
આપે કેશલુચન આદિને દુઃખનું કારણુ કહ્યું છે, પરન્તુ તે માત્ર કાયર પુરુષાને માટે જ દુઃખનુ' કારણ બને છે. પરમાČના (આત્મહિતના-મેાક્ષના) ચિત્ત્વનમાં પરાયણુ મહાપુરુષા ખૂબ જ સત્ત્વશાળી હાય છે તેમને માટે તે તે સુખાવડુ જ હાય છે.
રાગદ્વેષ, મદ, માહ આદિ વિકારાથી રહિત મુનિને ઘાસની શય્યા પર શયન કરતાં જે અવનીય સુખને અનુભવ થાય છે, તે સુખ તે ચક્રવતી - એને સુંદર, મુલાયમ શય્યામાં શયન કરવા છતાં પ્રાપ્ત થતું નથી કહ્યું પણ છે કે—તળસંયાનિસનો વિ' ઇત્યાદ્રિ
તુજ્જુના 'સ્તારક (બિછાના) પર શયન કરતા અથવા બેસતા મુનિ રાગ, દ્વેષ, મદ અને મેહથી રહિત નિવૃત્તિ સુખનેા અનુભવ કરે છે, તે જે સુખના અનુભવ કરે છે, તે સુખ તે ચક્રવતી એને પણુ કયાં પ્રાપ્ત થઈ શકે છે ??
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૭૩