________________
તપીને પેાતાના શરીરને ક્ષીણુ કરી નાખ્યાં હતાં. તેમણે સચિત્ત જળ તથા કન્દમૂળ, ફળ આદિને ઉપભાગ કરીને મુકિત પ્રાપ્ત કરી હતી. આ પ્રકારની વાત સાંભળીને કાઈ કાઈ માંક્રમતિ સાધુએ સયમથી ભ્રષ્ટ થઈ જાય છે. સથમનુ' પાલન કરવાને અસમર્થ સાધુએ આ પ્રકારની તેમની વાત સાચી માની લઈને સચિત્ત જળ આદિના ઉપભાગ કરતા થઈ જાય છે. પરન્તુ સાવદ્ય કર્મીની પ્રરૂપણા કરનારા તે અજ્ઞાની પુરૂષ એ વાત જાણતા નથી કે નારાયણુ આદિ પ્રાચીન ઋષિઓએ સચિત્ત જળ માઢિનું સેવન કરીને મુક્તિ પ્રાપ્ત કરી નથી. તેમણે પહેલાં તાપસાનાં તેનું સેવન કર્યું હતું. તે કારણે તેમને જાતિસ્મરણ આદિ વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થયાં હતાં. તેના પ્રભાવથી ભાવસયમ પ્રાપ્ત કરીને જ તેઓ કેવળજ્ઞાની થયા હતા અને સમસ્ત કર્મોના ક્ષય થયા બાદ જ તેઓ મેક્ષ પ્રાપ્ત કરવાને શક્તિમાન થયા હતા. જેમ કે ભરત ચક્રવતી. સચિત્ત જલનું સેવન કરવાથી અથવા કેન્દમૂળના આહાર કરવાથી તેમને મુક્તિ પ્રાપ્ત થઇ નથી. ૫૧
એજ વાતનું વધુ સ્પષ્ટીકરણુ કરતા તેઓ કહે છે કે-‘ઊનુંલિચ' ઇત્યાદિ— શબ્દા’—‘નમી વિવેદ્દી મુળિયા-મિવંદ્દેદ્દી અનુવા' વિદેહ દેશના અધિપતી નમી રાજાએ આહાર છેાડીને ‘ચ-૨’ અને ‘રામનુત્તે મુંબિયા-રામગુપ્તો મુલા' રામગુપ્તે આહાર કરીને વાટ્ટુપુ-ચાકુજ:' બાહુકે ‘સુરા ૩૬ - # ' * શીતળ પાણીનું મોજ્જા-મુવા' સેવન કરીને ‘તા-તથા આ પ્રકારે ‘નારાયણે-નારાયન ઋવિ’નારાયણ ઋષિએ ‘ઉચ્ચ મોખ્યા-યુજ મુન્ના' શીતળ પાણીનું પાન કરીને મેાક્ષ પ્રાપ્ત કર્યાં હતા. એવું કહે છે. રા
સૂત્રા—વિદૈહ જનપદના રાજા નિમ આહારના ત્યાગ કરીને, રામગુપ્ત આહારને ઉપભાગ કરીને, માહુક ચિત્ત જલનુ` સેવન કરીને તથા નારાયણ ઋષિ પણ સચિત્ત જળનું સેવન કરીને મુક્તિ પામેલ છે. રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૬૬