________________
માર્ગ સે સ્મલિત હુએ સાધુ કો ઉપદેશ
ચેથા ઉદેશાને પ્રારંભત્રીજા ઉદ્દેશકમાં સૂત્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોનું કથન કર્યું છે. આ પ્રકારના ઉપસર્ગો સહન નહીં કરી શકવાને કારણે કઈ કઈ સાધુ સંયમના માર્ગને પરિત્યાગ પણ કરી દે છે. એવા સંયમથી ભ્રષ્ટ થયેલા સાધુને સન્માર્ગે પાછું વાળવા માટે કે ઉપદેશ આપ જોઈએ તે આ ઉદ્દેશકમાં પ્રકટ કરવામાં આવેલ છે. ત્રીજા અધ્યયન સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા આ ચેથા ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે– મહંદુ’ ઈત્યાદિ–
શબ્દાર્થ––––ગાડુ” કોઈ અજ્ઞાની પુરૂષ કહે છે કે “-પૂર્વ પૂર્વ–પહેલાના કાળમાં “સત્તાવાળા –તcતરોધના તપેલું તપ જ જેએનું ધન છે એવા “મહાપુરા-મહુવા મહાપુરૂષ “વળા -૩ન” કાચા પાણીનું સેવન કરીને સિદ્ધિમાવના-સિદ્ધિમાપનાઃ” મુકિતને પ્રાપ્ત થયા હતા “મોમો અજ્ઞાની પુરૂષ આ સાંભળીને “તત્થ-તત્ર' શીતળ પાણીના સેવન વગેરેમાં “રીચડ્ડ-વિતિ પ્રવૃત્ત થઈ જાય છે. જેના
સૂત્રાર્થ—–કેઈ કોઈ અજ્ઞાની લેક એવું પ્રતિપાદન કરે છે કે પ્રાચીન કાળમાં કેટલાક તપઘન મહાપુરુષોએ કાચા પાણીને (સચિત્ત જળને) ઉપયોગ કરવા છતાં પણ મેક્ષની પ્રાપ્તિ કરી છે. આ પ્રકારનું કથન સાંભ. ળીને અજ્ઞાની સાધુ શીતળ જળનું સેવન કરવા લાગી જાય છે. ૧
ટીકાર્થ—-ધર્મના રહસ્યથી અનભિજ્ઞ એવાં કોઈ કાઈ મંદમતિ લેકે એવું કહે છે કે નારાયણ આદિ પ્રખ્યાત પુરુષ પ્રાચીન કાળમાં થઈ ગયા હતા. તેઓ તપ્ત તપોધન હતા, એટલે કે જે તપ તેઓ તપતા-જે તપની આરાધના તેઓ કરતા તે તપ જ તેમનું ધન હતું. તેમણે પંચાગ્નિ તપ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨