________________
મોરવા-વા” ઉપગ કરીને તથા “તમુરિવા િચં હું-તમુશિરૂથ ચર્ કૃત” પ્લાન સાધુને ઉદ્દેશીને જે આહાર બનાવેલ છે તેને ઉપભોગ કરે છે. ll૧૨ા
સૂત્રાર્થ–તમે લેકે કાંસા આદિ ધાતુઓનાં પાત્રોમાં જમે છે. બીમાર સાધુને માટે ગૃહસ્થ દ્વારા આડાર મંગાવે છે. તમે બીજ તથા સચિન પાણીને ઉપભોગ કરે છે અને બીમાર સાધુને નિમિત્તે તૈયાર કરેલું ભેજન જમે છે. ૧રા
ટીકાતે આક્ષેપ કર્તાઓને જૈન સાધુએ આ પ્રમાણે જવાબ દે જોઈએ તમે તમારી જાતને અકિંચન અને અપરિગ્રહી રૂપે ઓળખાવે છે, છતાં પણ તમે ચાંદી, કાંસુ આદિ ધાતુના પાત્રમાં ભેજન કરે છે, ગૃહસ્થના પાત્રમાં ભજન કરવાને કારણે આપ તેને પરિગ્રહ અવશ્ય કરે છે અને આહાર આદિમાં રાગ પણ અવશ્ય રાખો જ છો. આ પ્રકારની પરિ. સ્થિતિમાં તમે રાગદ્વેષથી રહિત કેવી રીતે રહી શકે? આ દોષનું પણ તમે સેવન કરે છે. રોગને કારણે જેઓ ભિક્ષાચર્યા કરવાને અસમર્થ હોય છે એવા સાધુઓને માટે તમે ગૃહો દ્વારા ભજનની સામગ્રીઓ મંગાવે છે. એવું કરવામાં પણ દેષ લાગે છે. ગૃહસ્થ દ્વારા લાવવામાં આવેલા ભેજનને અભ્યાહત કહે છે. બીજોને તથા જળને વિનાશ કરીને જ ગ્રડેસ્થ ભેજન બનાવે છે. એવાં ભેજનને તમે ઉપભોગ કરે છે. રોગી સાધુને નિમિત્તે બનાવેલું ભેજન પણ તમે જમે છે. આ પ્રકારે ગૃહસ્થના ઘરમાં તથા ગૃહસ્થનાં પાત્રોમાં તમારે નિમિત્તે રાંધવામાં આવેલા ભોજનનો ઉપભોગ કરવાને કારણે તેના કર્મની સાથે તમારો પણ અવશ્ય સંબંધ થશે. એટલે કે તમે પણ તે પાપકર્મના ભાગીદાર જ બને છે. ગાથા ૧રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૫૪