________________
અન્યતીર્થિકોં કે દ્વારા કિયે ગયે ગયે આક્ષેપ વચનોં કા ઉત્તર
આ પ્રકારના આક્ષેપ કરનારા તમે લોકો દુપક્ષ (દૂષિત પક્ષ)નું અથવા દ્વિપક્ષનું (રાગદ્વેષ રૂપ પક્ષનું) શેવન કરી રહ્યા છે. ૧૧
ટીકાર્થ—અહીં અથ પદ પર્વપક્ષની સમાપ્તિનું સૂચક છે. મોક્ષમાર્ગના વિશારદ મેક્ષ સાધવામાં કારણભૂત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું નિરૂપણ કરવામાં સાધુએ અન્ય મતવાદિઓના પૂર્વોક્ત આક્ષેપને જવાબ આ પ્રમાણે આપ જોઈએ—અમારા ઉપર અનુચિત આક્ષેપ કરનારા તમે સાધુવેષધારી અથવા ગૃહસ્થો દૂષિત પક્ષનું સેવન કરો છ–અથવા રાગદ્વેષ દ્વિપક્ષનું સેવન કરો છો. એટલે કે તમારા સદેષ પક્ષનું સમર્થન કરવાને કારણે તમે રાગ રૂપ પક્ષનું સેવન કરે છે અને નિર્દોષ સંયમમાર્ગ સામે આક્ષેપ કરવાથી દ્વિષ રૂપ પક્ષનું સેવન કરે છે. અથવા આધાકર્મ આદિ દેષયુક્ત તથા શિક અન્ન આદિને આહાર કરવાને કારણે આપ ગુહસ્થ પક્ષનું સેવન કરી રહ્યા છે, અને સાધુને વેષ ધારણ કરેલ હોવાથી તથા દીક્ષિત હોવાને કારણે આપ સાધુ પક્ષનું સેવન કરી રહ્યા છે--આ પ્રકારે આપ દ્વિપક્ષનું સેવન કરનારા છે. અને સત્ આચરણની નિંદા કરી છે, તે કારણે તમે બંને પક્ષેનું સેવન કરનાર છે. તે આક્ષેપ કરનારાઓને સાધુએ આ પ્રકારને ઉત્તર આપવું જોઈએ, ૧૧
વળી તેમને એ જવાબ આપ કે– ‘તુમે' ઇત્યાદિ
શબ્દાર્થ–સુમે-જૂચ આપ લેકે “હુ-શું કાંસા વગેરેના પાત્રોમાં “કુંવ-મસુદ ” ભજન કરો છો, તથા “ઢિાળો–છાના રોગી સાધુના માટે ભેજન “મિમિ ચા-બચ્ચાસ્ટ થ7 ગૃહસ્થના દ્વારા જે મંગાવે છે. “તર વીમો–સંવ થીનો આપ તે બીજ અને કાચા પાણીને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૫૩