________________
પૃષ્ઠવૅમ્સે' આપત્તિથી રક્ષણુના માટે ફુગ વગેરેને વિચારતા નથી. િ પર મળે લિયા-ઉર્જા મળે ચા' મરણથી ભિન્ન ખિજુ` શુ` થઈ શકે છે,
સૂત્રાપરન્તુ જેએ ખૂબ જ સત્ત્વશાળી હાય છે, જગવિખ્યાત શૂરવીરામાં જેમણે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું... હાય છે, એવાં લેક યુદ્ધને પ્રસ‘ગ આવે ત્યારે ભવિષ્યના વિચાર કરતા નથી. આપત્તિથી બચવાને માટે દુગ માદિની તેએ ગવેષણા કરતા નથી. તેએ એવા વિચાર કરે છે કે યુદ્ધમાં અધિકમાં અધિક મૃત્યુ પ્રાપ્ત કરવાના પ્રસ`ગ આવશે, એથી અધિક અન્ય કાઇ ભયને તે સંભવ જ નથી! ડા
GREENE
ટીકા માગળ જેમનું વન કરવામાં આવ્યુ છે એવા કાયા યુદ્ધમાંથી નાસી જઈને દુ` આદિમાં રક્ષને માટે આશ્રય લેવાને વિચાર કરે છે; પરન્તુ જે પુરુષ! સબળ અને ખરેખરા શૂરવીરામાં અગ્રગણ્ય હોય છે, તે યુદ્ધના પ્રસંગ આવે ત્યારે સમરાંગણુને માખરે પોતાની સેના સાથે ઉપસ્થિત થઈ જાય છે. તે સમરાંગણમાંથી નાસી જઈને દુ આદિમાં આશ્રય લેવાના વિચાર પણ કરતા નથી. તેઓ એવા વિચાર કર છે કે યુદ્ધમાં કદાચ મેતને ભેટવું પડશે મેતથી અધિક અન્ય ભયના તે ત્યાં અવકાશ જ નથી! જો યુદ્ધમાં વિજય મળશે, તે લેાકમાં મારી કીતિ ગવાશે અને કદાચ લડતાં પ્રાણ ગુમાવવા પડશે તે પણ લેકમાં મારી યશ ફેલાશે. જો આ નાશવંત શરીરને નાશ થવાથી સ્થાયી યશની પ્રાપ્તિ થવાની હોય તે આ સંગ્રામમાં પ્રાણેાની આહુતિ દેવામાં પણ શી હાનિ થવાની છે? કહ્યુ પણ છે કે—વિશામિવિનય્ય' ઈત્યાદિ
પ્રાણુ વિનાશશીલ અને ચંચળ છે, જો તેના દ્વારા અવિનશ્વર અને સ્થાયી યશની પ્રાપ્તિ થતી હાય, તે શૂરવીર પુરુષને માટે એ શુ' પૂરતુ' નથી ?'
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૪૮