________________
સૂત્રાર્થ—અનેક મુહૂર્તોમાં અથવા એક મુહૂર્તમાં એ અવસર આવે છે કે જ્યારે જય પરાજય નક્કી થાય છે. કદાચ યુદ્ધમાં પરાજિત થઈને ભાગવું પડે, તે ક્યાં ભાગી જવાથી આશ્રય મળી શકશે, તેને કાયર પુરુષે પહેલેથી જ વિચાર કરી લે છે. મારા
ટીકાર્થ–ઘણું મુહૂર્તમાં અથવા એક જ મુહૂર્તમાં, જયપરાજ્યને નિશ્ચય કરાવનાર તે એક જ અવસરરૂપ ક્ષણ પ્રાપ્ત થાય છે. જીવનમાં જય પરાજયને પ્રસંગ કાયમ પ્રાપ્ત થતું નથી. કયારેક જયને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને ક્યારેક પરાજયને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. કદાચ યુદ્ધમાં પરાજય થાય તે દુશમનના હાથે મરવા કરતાં ભાગી જઈને જાન બચાવવાનું કાયર પુરુષને વધુ ગમે છે. તેથી આશ્રય મળી રહે એવાં દુગ આદિ સ્થાને તે ધ્યાનમાં રાખી લે છે. યુદ્ધમાં પરાજિત થઈને મૃત્યુને ભેટવાને બદલે તે કાયર પુરુષ તે દુર્ગાદિમાં નાસી જઈને પિતાનાં પ્રાણ બચાવે છે. ગાથા રા
શબ્દાર્થ–ણવં સુ-gવંતુ આ પ્રકારે “જે-મળા - શળા કઈ અલેપબુદ્ધિવાળા શ્રમણ “sciii–ગરમાન' પિતાને “-વે' જીવન પર્યંત સંયમ પાલન કરવામાં અસમર્થ “દવા-જ્ઞાત્વા જાણીને “જળચં-નાત' ભવિષ્યકાળના “માં રિસ–મ દ્વા’ ભયને જોઈને ‘રૂમં સુઘં-રૂડું શ્રત વ્યાકરણ એવા તિષ વગેરેને “વિઝmતિ-વિચારિત' પિતાના નિર્વાહનું સાધન બનાવે છે. તેવા
સૂત્રાર્થ_એજ પ્રમાણે કઈ કઈ અલ્પમતિ સાધુ સંયમ રૂપ ભારનું જીવનપર્યત વહન કરવાને પિતાની જાતને અસમર્થ માનીને, ભાવી ભયને ઈને વ્યાકરણ, ગણિત, આદિ શ્રુતની કલ્પના કરે છે. ૩
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૪૪