________________
દ્વારા જ અહીં પ્રતિપાદન કર્યું છે-જેવી રીતે યુદ્ધનો પ્રસંગ આવી પડે ત્યારે સબળ શત્રુના અત્યંત તીણ તલવાર, તીર, ભાલા આદિ શસ્ત્રોના ઘાથી ડરના કાયર પુરુષ પહેલેથી જ છુપાઈ જવા લાયક સ્થાનોની શોધ કરતે રહે છે. એવા સ્થાને અહીં ગણાવવામાં આવ્યાં છે–ચારે બાજુ પાણીથી ઘેરાયેલું દમન પ્રવેશ ન કરી શકે એવું સ્થળ, જ્યાં પ્રવેશ કરવામાં ઘણી મુશ્કેલી પડે એવું ગહન સ્થાન, વૃક્ષો અને લતાઓથી આચ્છાદિત ગિરિગુફા આદિ સ્થાનેની તે શોધ કરતા રહે છે. તેને એ વિચાર થાય છે કે યુદ્ધમાં જ્ય થશે કે પરાજય થશે તે કે જાણે છે? ક્યારેક નિર્બળ દુશમને વિજય મેળવે છે અને શૂરવીરે હારી જાય છે. આ પ્રમાણે વિચાર કરીને તે પિતાનાં પ્રાણ બચાવવાને માટે પહેલેથી જ આશ્રયસ્થાનની શોધ કરે છે. કહ્યું પણ છે કે “જીવન માતારિ “જીવતો નર ભદ્રા પામે-માણસ જીવતે રહે તે સેંકડે કલ્યાણકારી પ્રસંગે દેખે છે. આ પ્રકારને વિચાર કરીને કાયર પુરુષ પહેલેથી જ પિતાના પ્રાણેનું રક્ષણ કરી શકાય એવા સ્થાનની શેષ કરતા જ રહે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે કાયર પુરુષ સંગ્રામની શરૂઆત થયા પહેલાં જ પિતાનાં પ્રાણની રક્ષાનો વિચાર કર્યા કરે છે. કદાચ યુદ્ધમાં પરાજય થાય તે પીછેહઠ કરીને ક્યાં છૂપાઈ જવાથી પોતાના પ્રાણની રક્ષા થઈ શકશે, તેને વિચાર તે પહેલેથી જ કરી રાખે છે. કેઈ કિલ્લે, પર્વતની ગુફા આદિ આશ્રયસ્થાને તે ધ્યાનમાં રાખી લે છે. ગાથા ૧
શબ્દાર્થ “મુત્તાનં-મુહૂર્તાનામ્ બહુ મુહૂનું “મુદુત્તર-મુહુર્ત અથવા એક મુહૂર્તનું “તાર-તારશઃ” કેઈ એ “કુત્તો -મુદૂત્ત મવત્તિ અવસર હોય છે “નિયા-પાનિતા” શત્રુથી પરાજિત અમે “જાસત્તારોબાવત ' જ્યાં છુપાઈ શકી એ “ર-રૂતિ' એવા સ્થાનને “મો-મી' કાયર પુરૂષ “વેદ-પેક્ષ' વિચારે છે. રાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૪૩