________________
કઠિન “દુરક્રિયાણા-વિરહ્યા અને દુઃખદ છે. “સંપત્તા-સંવીતા બાણ થી પીડિત “ફથી વ-ફિતર રૂવ' હાથીની જેમ “વા કહીવ:” નપુંસક પુરૂષ અવા -ગવર.” ગભરાઈને “નિરં–રૂમ” ઘેર “ચા-નાતા” ચાલ્યા જાય છે, અર્થાત્ સાધુવેશને છોડીને ઘેર જતા રહે છે. | ૧ળા
સૂત્રા–હે શિષ્ય ! પૂર્વોક્ત સઘળા-સ્પર્શ-પરીષહ અને ઉપસર્ગોઘણા જ કઠેર-દસહ છે. તેમને સહન ન કરી શકનાર કોઈ કેઈ અપરિ. પકવ બુદ્ધિવાળા સાધુએ સંગ્રામને મે ખરે ઊભેલા હાથીની જેમ કાયર અને વિવશ થઈને સાધુવેશનો ત્યાગ કરીને ફરી સંસારમાં ચાલ્યા જાય છે, એવું હું (સુધર્મા સ્વામી કહું છું. ૧૭
ટકાથ–સુધર્મા સ્વામી પિતાના શિષ્યોને આ પ્રમાણે ઉપદેશ આપે છે
હે અંતેવાસીઓ ! લાકડીના પ્રહાર આદિ પૂર્વોક્ત પરીષહે અને ઉપસર્ગ રૂપ સમસ્ત પશે (અનુભવે) ઘણુ જ દુસ્સહ હોય છે. એવાં પરીષહો. અને ઉપસર્ગો આવી પડે ત્યારે કઈ કઈ કઈ અલ્પસત્ત્વ, કાયર સાધુઓ સમરાંગણના અગ્રભાગમાં સ્થિત હાથીની જેમ ડરી જઈને અથવા વિવશ થઈ જઈને સાધુવૃત્તિને ત્યાગ કરીને ઘરનો રસ્તો પકડી લે છે-સંસારમાં પાછાં ફરી જાય છે
આ કથનનો ભાવાર્થ એ છે કે પૂર્વ પ્રદર્શિત શત પરીષહ, ઉષણ પરીવહુ, ડાંસ અને મરછર કરડવા રૂપ પરીષહ, લાકડીના પ્રહાર આદિ પ્રતિફથી ઉપસર્ગોથી ત્રાસી જઈને કઈ વૈર્યહીન સાધુ જ્યારે તેમને સહન કરવાને અસમર્થ બની જાય છે, ત્યારે એક વાર ત્યાગ કરેલા ગૃહવાસને ફરી સ્વીકાર કરી લે છે. તેઓ ગૃહવાસને જ શરણભૂત માને છે, એવું હું કહું છું. આ પ્રમાણે સુધર્મા સ્વામી પિતાના શિષ્યોને કહે છે. ગાથા ૧છા
ત્રીજા અધ્યયનનો પ ડેલે ઉદેશક સમાપ્ત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨