________________
જે લેકે પિતાના સુખને માટે અથવા આહારને માટે અથવા શરીરનું પિષણ કરવાને માટે આ જીવનું છેદન ભેદન કરે છે, તેઓ વૃકતા કરીને (વનસ્પતિમાં જીવ નથી એવી બેટી માન્યતાને વળગી રહેવાની મૂર્ખતા કરીને) ઘણાં જ જીના ઘાતક બને છે, કારણ કે એક જ વનસ્પતિકાયનું છેદન કરવાથી પણ ઘણાં જ જીવોની વિરાધના થતી હોય છે, આ પ્રકારની વિરાધના કરનાર છવ પિતાની નિર્દયતાને લીધે પાપકર્મનું જ ઉપાર્જન કરે છે અને તેના આત્માને સુખની પ્રાપ્તિ થતી નથી. તેને આ પાપકર્મોને કારણે ચાર ગતિઓમાં ભ્રમણ જ કર્યા કરવું પડે છે. કેટલા
“લારું કુરૂઢિ ' ઈત્યાદિ
શબ્દાર્થ–બરે અલંગ-ચઃ અસંચર જે અસંયમી પુરૂષ “કાચાસામણાતા પિતાના સુખ માટે “વિચારુ હિંસરુ-વીજ્ઞાનિ હિનરિત’ બી ને નાશ કરે છે. “વા જ યુઢિ ર વિનચિંતે-જ્ઞાતિમ્ ા વૃદ્ધિ જ વિવારા અંકુરની ઉરપતિ તથા વૃદ્ધિને વિનાશ કરે છે. “ગાય-સાહ્મચંદ વાસ્તવિક રીતે એ પુરૂષ ઉક્ત પાપના દ્વારા પિતાના આત્માને જ દંડ દેના બને છે. “ો ગામે પIZ-કોરે ર વાનર્થઘર્મા થge તીર્થકરોએ તેઓને આ લેકમાં અનાર્ય પર્મવાળે કહેલ છે. ૯
સૂવાથ– જે અસંયમી પુરુષ પિતાના સુખને માટે બોજને ઘાત કરે છે, તે બીજની ઉત્પત્તિ અને વૃદ્ધિને પણ વિનાશ કરતે પિતાના આત્માને જ દ ડિત કરે છે. તીર્થંકરએ એવા પુરુષને અનાર્યધમી કહો છે. જે તે
ટીકાઈ—જે પુરુષ પોતાના સુખને માટે બી ને ઘાત કરે છે તે બી સંબંધી ફલ, પુષ્પ, પત્ર આદિને પણ વિનાશક બને છે. આ પ્રકારે પરની વિરાધના કરનાર પુરુષ પિતાને આત્માની જ વિરાધના કરે છે. તીર્થકરોએ એવા પુરુષને અનાર્યધર્મી કહ્યો છે. તે જીવોની વિરાધના કરવાથી આત્માને સુખની પ્રાપ્તિ થતી નથી, ઉલટાં વિરાધનાજનિત પાપકર્મને કારણે દુખની જ પ્રાપ્તિ થાય છે. ગાથા છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૬૩