________________
વાર વાર જન્મ મરણ કરવા પડે છે. અથવા–“વિપર્યાસ પામવો” આ પદને ભાવાથ નીચે પ્રમાણે છે-સુખની અભિલાષાથી છને આરંભ (હિંસા) કરવામાં આવે છે, પરંતુ તે આરંભ દ્વારા સુખની પ્રાપ્તિ થવાને બદલે ઊલટાં દુખની જ પ્રાપ્તિ થાય છે. અથવા પરતીર્થિકે મોક્ષને માટે છ કાયના જીની વિરાધના કરે છે, પરંતુ તેથી તેમને મોક્ષની પ્રાપ્તિ તે થતી નથી, પરંતુ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અને પરિભ્રમણ કરતાં કરતાં વિવિધ પ્રકારનાં દુઃખને જ તેમને અનુભવ કરવો પડે છે. ગાથાન-રા
આગલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે પ્રાણીઓની વિરાધના કરીને યજ્ઞ, હોમ, હવન આદિ કરનારા મેક્ષાથી જીવો મોક્ષ તે પ્રાપ્ત કરતા નથી, ઊલટાં સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે, પરંતુ મેક્ષમાં ન જતાં તેને કેવી રીતે સંસાર ભ્રમણ કરે છે, તે સૂત્રકાર હવે બતાવે છેનર્ણપ ઈત્યાદિ
શબ્દાર્થ-જ્ઞાન-જ્ઞાતિથિ એકેન્દ્રિય વિગેરે જાતિમાં “ગgmવિમા-અનુપરિવર્તમાન જન્મ અને મરણ પ્રાપ્ત કરતા થકા “રે- તે જીવ રસથા હિં–ત્રાપુ' ત્રસ અને સ્થાવર જેમાં ઉત્પન્ન થઈને નિવાર શેર-વિનિપાતનેતિ નાશને પ્રાપ્ત થાય છે. “નાઝારું–જ્ઞાતિજ્ઞાતિ એકેન્દ્રિયવિગેરેમાં વારંવાર જન્મ લઈને “વદુર#ત્રા- ર્મા ના ઘણાજ કર કર્મો કરવાવાવાળે તે ખાલ-અજ્ઞાની જીવ “ જુથરુ તેગ મિરર-ચત્ત તિ તેર ત્રિ’ જે કર્મ કરે છે એજ કમથી જન્મ મરણ પ્રાપ્ત કરે છે . ૩
સ્વાર્થ–એકેન્દ્રિય આદિ જાતિમાં પરિભ્રમણ કરતે થકો એટલે કે જન્મ-મરણ કરતાં કરતાં તે જીવ ત્રસસ્થાવર નીઓમાં ઉત્પન્ન થઈને ઘાત પામતા રહે છે-લુણાતું રહે છે. એક જાતિમાંથી બીજી જાતિમાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૫૩