________________
પરતીર્થિકોં કા પીડિત કરનેકા નિરૂપણ
સ્વાર્થ-કિઈ કઈ અજ્ઞાની પુરુષે અજ્ઞાની પુરુષ અનાર્ય દેશમાં વિચરતા સાધુઓને ચર, જાસૂસ આદિ માની લઈને, તેમને દેરડા આદિ વડે બાંધીને કટુ વચને દ્વારા પીડા પહેંચાડે છે. ૧પ
ટીકાર્થ–- સારા નરસાંના વિવેકથી રહિત અનાર્ય પ્રદેશની સીમા પર વિચરતા, અહિંસા આદિ વ્રતોનું સમ્યક્ પ્રકારે પાલન કરનારા સાધુને કઈ રાજાને જાસૂસ માની લઈને આ પ્રકારની કટુ વચને બોલે છે-“આ ચેર છે,
આ ચાર (જાસૂસ) છે, એટલું જ નહીં પણ તેઓ તેને દેરડા વડે બાંધીને લાકડી આદિ વડે માર મારે છે તથા કષાયયુક્ત વચને દ્વારા તેને તિરસ્કાર કરે છે. છ કાયના જીના રક્ષક અને નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનારા મુનિઓને પણ તેમના દ્વારા આ પ્રકારનાં કષ્ટ સહન કરવા પડે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે અનાય લોકેના પ્રદેશની સીમા પાસેથી વિહાર કરનારા સુવ્રતધારી સાધુને પણ ચોર આદિ સમજીને અનાર્ય લેકે દેરડા વડે બાંધીને મારે છે તથા કટુ શબ્દો બોલીને તેમની ભત્સના કરે છે. ગાથા ૧પા
આ પ્રકારના પરીષહે આવી પડે ત્યારે અ૫સર્વ સાધુ પર તેની કેવી અસર થાય છે, તે સૂત્રકાર પ્રકટ કરે છે. –તથ દેન' ઇત્યાદિ
શબ્દાર્થ ઉત્તર-તત્ર' ત્યાં અર્થાત્ અનાર્યક્ષેત્રની સીમામાં (હદમાં) ફરતાં તે મુનીને “રા-ન’ લાકડીથી “પુટ્રિણા-મુદિટના' મુકાથી “હુવા-અથવા’ અથવા ઇ-ન' ફળથી “સંગીતે સંવતઃ મારવામાં આવેલ “વારે-વાત્રા અજ્ઞાની પુરૂષ “wifમળી-દ્વામિની” કેધિત થઈને ઘરેથી નિકળીને ભાગવાવાળી સ્થીર-સ્ત્રીવ' ની જેમ “રાતી --જ્ઞાતીનાં પિતાના સ્વજન વર્ગનું “તારૂ- તિ' સ્મરણ કરે છે. li૧૬I
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૯