________________
લઘુતા પ્રાપ્ત કરી છે, કારણ કે તેમના શિષ્યનું આચરણ દેષયુક્ત હતું, હે પ્રભે ! તે દેષ આપનામાં નથી”
ક્રિયાવાદિઓ, અઠિયાવાદિઓ, વૈનાયિક, અજ્ઞાનિકો અને બૌદ્ધ આદિના મતેને સારી રીતે જાણું લઈને-મોક્ષપ્રાપ્તિ માટે તે મતને અગ્ય ગણીને મહાવીર સ્વામી જીવનપર્યન્ત સંયમાનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહ્યા. જ્ઞાન અને ક્રિયા દ્વારા જ મુક્તિ મળે છે, એવુ જાણીને તેઓ જ્ઞાન અને ક્રિયાની સાધનને માટે જ પ્રયત્નશીલ રહ્યા હતા. કઈ પણ એકાન્ત પક્ષને તેમણે સ્વીકાર કર્યો નહી. રણા
“હે વારિયા ઈત્યાદિ
શબ્દાર્થ–ણે ઘમ્ મ તે પ્રભુ મહાવીર સ્વામી રામત્ત રૂરથી વરિયા-સાત્રિમ#ાં બ્રિયં વાચિસ્વા' રાત્રિભે જન અને સ્ત્રીને છોડીને હુકવવચાર-સુરક્ષાર્થમ્' દુઃખના ક્ષયમાટે “વહાળવં-પધારવાન” તપસ્થામાં પ્રવૃત્ત હતા “મારે ઘણું જ સ્રોf વિહિત્તા-' પરંર ઢોવ જ્ઞાવા” આ લેક અને પરલકને જાણીને “સવારું સઘં વારિ-સર્વવારં સર્વ વારિતવાનું' ભગવાને બધાજ પ્રકારના પાપને છોડી દીધા હતા ૧૮ છે
સૂત્રાર્થ–મહાવીર પ્રભુએ રાત્રિભોજનની સાથે સ્ત્રીવનને પણ સર્વથા. પરિત્યાગ કર્યો હતો. દુઃખને (કર્મોનો) ક્ષય કરવાને માટે, તેમણે ઘેર તપસ્યા કરી હતી. તેમણે આ લેક, પરલેક અને તેમનાં કારણેને જાણી લઈને સમસ્ત પાપને સર્વથા ત્યાગ કર્યો હતે. ૨૮
ટીકાઈ-ભગવાન મહાવીર રાત્રિ ભજનનો અને સ્ત્રીસેવનને ત્યાગ કરીને ઘોર તપસ્યા કરવા લાગ્યા હતા. તેઓ શા માટે ઘોર તપાસ્યાઓ કરતા હતા ? આ પ્રશ્નને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે-માનસિક, વાચિક અને કાયિક દુને ક્ષય કરવાને માટે તેમણે તમય જીવન અંગીકાર કર્યું હતું. રાત્રિભોજન, અબ્રહાનું સેવન, આદિ કાર્યો દ્વારા હિંસા થાય છે. તેમનું સેવન કરનાર કે પ્રાણીઓની હિંસા અવશ્ય કરે છે. હિંસા જ દુઃખની જનની છે, એવું સમજીને તેમણે રાત્રિભોજન આદિ સમસ્ત સાવદ્ય વ્યાપા.
ને પરિત્યાગ કરીને તપસ્યામાં મનને લીન કર્યું હતું. અથવા જે દુઃખ દે છે. સંતાપ ઉત્પન્ન કરે છે, તેને દુઃખ કહે છે. આ વ્યાખ્યા પ્રમાણે કર્મ જ દુઃખનું કારણ છે. એવું સમજીને કર્મોનો ક્ષય કરવાને માટે ભગવાન મહાવીરે તપ અંગીકાર કર્યું હતું.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૨૪૭