________________
આ કથનનું તાત્પર્ય એ છે કે પરલેકનું અસ્તિત્વ પ્રત્યક્ષ તે દેખાતું નથી, અને તેનું અસ્તિત્વ સિદ્ધ કરનાર કઈ અનુમાન આદિ પ્રમાણ પણ મજૂદ નથી. આ રીતે પરાકના સુખની પ્રાપ્તિ થવાની વાત તે દૂર રહી પણ આ દુઃખ સહન કરવાના ફલ રૂપે મૃત્યુને તે ચોક્કસ ભેટવું પડશે ! મોત સિવાય બીજું કઈ પણ ફળ મળવાનું નથી ! દેશ, કાળ આદિથી પીડિત કોઈ સાધુ આ પ્રકારને વિચાર પણ કરે છે. ગાથા ૧૨
કેશલુંચન કે અસહત્વ કા નિરૂપણ
શબ્દાર્થ – giાસુંવરે કેશ લુંચનથી “સંતા-સમHI: દુઃખી અર્થાત્ પિડાયમાન “વંમરે પરારૂ-ત્રહ્મર્થગિતા” અને બ્રહ્મચર્યથી પરાજીત થઈને રર-તત્ર' કેશકુંચનમાં દુર્બળ “મંા–મ:' મૂખ પુરૂષ “ચોતને' જાળમાં વિટ્ટ-વિદ્ધ ફસાયેલી “મરછા -મરચા-રૂa’ માછલીની જેમ ‘વિરીયંતિ-વિલોરિ' કલેશ અર્થાત્ દુઃખને અનુભવ કરે છે. ૧૩
સૂત્રાર્થ –કેશકુંચનથી પીડા અનુભવો તથા બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાને અસમર્થ એ કાયર સાધુ-કામવાસનાને દુર્જય ઉદ્રક થાય ત્યારે જાળમાં ફસાયેલી માછલીની જેમ કલેશને અનુભવ કરે છે, અને સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે.
ટીકાથ– કેશને લેચ કરતી વખતે સાધુઓને ખૂબ જ પીડા થાય છે, તે પીડાને કારણે કાયર (અપસવ) સાધુને વિષાદને અનુભવ કરે છે, એજ પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરવાને અસમર્થ હોય એ સાધુ કામવાસનાને ઉદ્રક થાય ત્યારે સંયમના અનુષ્ઠાનમાં શિથિલ થઈ જાય છે, અથવા સંયમને પરિત્યાગ કરી નાખે છે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે નીચેનું દુષ્ટાન્ન આપ્યું છે.–
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૭