________________
‘અનુત્તર ધર્મમિનું' ઇત્યાદિ
શબ્દા -‘ગાયુપન્ને-સુત્રજ્ઞ’ શીઘ્ર બુદ્ધિવાળા ‘દાવે રાશ્ય:' કાશ્યપગેાત્રી ‘મુળી-મુનિ:’ મુનિ શ્રી વર્ધમાન સ્વામી ‘નિળાનં-જ્ઞિનાનામ્' ઋષભ વગેરે જિનવરીના ‘h-Ä' આ ‘અનુત્તર-અનુત્તરમ્' બધાથી શ્રેષ્ઠ ‘ધર્માં ધર્મમ્” ધના ‘વેચા–નેતા’ પ્રણેતા છે. ‘વિવિ-વિવિ’ સ્વગલાકમાં ‘સસથેવાળ -લદેવાનામ્' હજારા દેવ તાએના ‘વ-કુન્દ્ર ' ઈન્દ્ર નેતા છે. એવમ્ ‘મહાનુમારે વિલિટ્ટે-મહાનુમાવઃ વિશિષ્ટઃ' અધિક પ્રભાવશાળી છે એજ પ્રકારે ભગવાન્ બધાજ જગતમાં સર્વોત્તમ છે ! છ
સૂત્રા—મશુપ્રજ્ઞ (શીઘ્ર પ્રજ્ઞાવાળા) એટલે કે અનન્તજ્ઞાની, કાશ્યપ ગાત્રમાં ઉત્પન્ન થયેલા મુનિ વમાન સ્વામી, ઋષભ આદિ જિનેશ્વરાના ધર્મના આદ્ય પ્રણેતા છે, જેમ સ્વગમાં ઇન્દ્ર બધાં દેવે કરતાં પ્રભાવશાળી હાય છે, એજ પ્રમાણે સકળ સંસારમાં તીથકર ભગવાન્ સૌથી વધારે પ્રભાવશાળી–સવ શ્રેષ્ઠ—છે. ॥ ॥
ટીકાથ—શીઘ્ર પ્રજ્ઞાવાળા એટલે કે અનન્ત જ્ઞાનસ'પન્ન, કાશ્યપગાત્રમાં ઉત્પન્ન થયેલા, આગમાને હેતુ દ્વારા દૃઢ કરનારા અથવા સાવદ્ય કાચમાં મૌન રાખનારા હાવાને કારણે મુનિ વિશેષણથી યુક્ત, શ્રી વર્ધમાનસ્વામી, આદિનાથ આદિ પૂર્વવત્તી ૨૩ તીર્થંકરના આ પ્રત્યક્ષગેાચર સર્વોત્તમ ધર્મના નેતા–સંચાલક-અગ્રેસર છે. જેવી રીતે સ્વર્ગમાં ઈન્દ્ર સૌથી અધિક પ્રભાવશાળી હાવાને કારણે દેવાના નેતા રૂપે શાલે છે, એજ પ્રમાણે આ સ'સારમાં સૌથી અધિક માહાત્મ્યથી સપન્ન હાવાને કારણે મહાવીર પ્રભુને સશ્રેષ્ઠ માનવામાં આવે છે. તાપ` એ છે કે જેમ સ્વગ માં ઇન્દ્ર ધન, અશ્વ તથા પ્રભા આદિમાં સઘળા દેવા કરતાં શ્રેષ્ઠ હાવાને કારણે સઘળા દેવાના નેતા ગણાય છે તથા સઘળા દેવા કરતાં વધારે પ્રભાવશાળી ગણાય છે, એજ પ્રમાણે ઋષભદેવ આદિ તીથરા દ્વારા પ્રવૃતિ ત અને સમસ્ત ધર્યાં કરતાં શ્રેષ્ઠ એવાં શ્રુતચારિત્ર રૂપ ધર્મના નેતા હૈાવાને કારણે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૨૧