________________
એ પદના અર્થ આ પ્રમાણે થાય છે-અનિકેતચારી’-ભગવાન મહાવીર ગૃહ અથવા આશ્રમ બનાવીને કાઇ એક જ સ્થાનમાં રહેતા ન હતા.
તેએ પેાતે સંસારને તારનારા અને અન્યને પણ તારનારા હતા. તેઓ ધીર હતા, એટલે કે જ્ઞાનથી વિભૂષિત અને પરીષહા તથા ઉપસગેૌથી ક્ષુબ્ધ (વિચલિત) નહી થનારા હતા. તે અનન્તચક્ષુ હતા, એટલે કે એવાં જ્ઞાનથી સપન્ન હતા કે જેને કદી પણુ વિનાશ થવાના સભવ નથી અને જેના જ્ઞેય અનન્ત છે.-અથવા ભગવાન લેાકને માટે ચક્ષુસમાન-અનન્ત પ્રકાશ કરનારા હતા. જેવી રીતે સૂર્ય સૌથી અધિક દેદીપ્યમાન છે, એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ સર્વે†ત્કૃષ્ટ જ્ઞાનના પ્રકાશથી અથવા શરીરની કાન્તિથી દેદીપ્યમાન સૂર્ય સમાન હતા. સૂ` સૌથી અધિક પ્રકાશ આપે છે, તેથી પ્રકાશની ખાખતમાં કોઈપણ પદાર્થો તેની સરખામણીમાં ભે। રહી શકતે નથી, એજ પ્રમાણે તીર્થંકર સર્વોત્કૃષ્ટ જ્ઞાની હોય છે-તેમના કરતાં અધિક જ્ઞાની કોઈ પણ સ`ભવી શકતું નથી,
વૈરાચન એટલે અગ્નિ અતિશય જાજવલ્યમાન હાવાને કારણે અગ્નિને ઈન્દ્ર કહે છે. જેવી રીતે પ્રજવલિત જવાળાઓથી યુક્ત અગ્નિ સઘળી દિશાએમાં વ્યાપેલા ગાઢ અધકારનેા નાશ કરીને પદાર્થાને પ્રકાશિત કરે છે, અને ચક્ષુને તે વસ્તુનું દન કરાવવામાં સહાયક બને છે, એજ પ્રમાણે ભગવાન્ પણુ સત્ર વ્યાપેલા અજ્ઞાનરૂપી અંધકારને એકાએક દૂર કરીને લેાકેાને સમસ્ત પદાર્થોનું દન કરાવે છે. સમસ્ત પદાર્થાના યથાર્થ સ્વરૂપનુ લેાકેાને ભાન કરાવે છે. તેથી ભગવાને અગ્નિના સમાન કહ્યા છે, એટલે કે તેએ પ્રાણીએના અજ્ઞાનનુ નિવારણુ કરીને વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરે છે. ૬
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૨૦