________________
અપ્રિતુ' પરિગ્રહથી રહિત થઈ ને યુભિન્ન-યુદ્ધવેલ' અશુભ કમ' અને તેમનુ ફળ સમજે અથવા-કષાયાને જાણે અને જાણીને ‘જોયરલ-જો ચ’ લેાકના અથવા કષાય લેાકના વયં ન પચ્છે—વા ન છેત્' વશવતી ના અને ॥૨૪॥
સૂત્રા—નરકાના આ સ્વરૂપનું શ્રવણ કરીને મેધાવી મુનિએ સમસ્ત લેાકમાં રહેલા કાઈ પણ ત્રસ કે સ્થાવર પ્રાણીની હિં'સા કરવી જોઈએ નહી તેણે જીવાદિ તત્ત્વાના વિષયમાં અડગ શ્રદ્ધા રાખીને પરિગ્રહના પરિત્યાગ કરવા જોઈએ, અશુભ કર્મ કરનાર જીવાને કેવુ' ફળ મળે છે, તે જાણી લઈને તેણે કષાયાને જીતવા જોઇએ અને ઇન્દ્રિયાને વશ રાખવી જોઇએ. ૨૪ા
ટીકા”——નરકાના સ્વરૂપનુ' તથા નારાની કરુણુ દશાનું આ વણુન સાંભળીને ધીર–પરીષહેા પર વિજય મેળવનાર વિદ્વાન મુનિએ સમસ્ત લેાકમાં કાઈ પણ ત્રસ, સ્થાવર, સૂમ, ખદર પર્યાપ્ત કે અપર્યાપ્ત જીવાની વિરાધના કરવી જોઈએ નહી. એટલે કે તેણે કોઈ પણ પ્રાણીની, કાઇ પણુ પરિસ્થિતિમાં, કાઇ પણ કારણે હિંસા કરવી જોઈએ નહીં. તેણે એ વાત ભૂલવી ન જોઈએ કે પ્રાણીઓને! વધ કરનાર જીવને નરક ગતિમાં નારક રૂપે ઉત્પન્ન થઈને ઘેર યાતનાએ ભાગવવી પડે છે. કહ્યુ પણ છે કે ‘તમાન રિદ્ધિના' ઇત્યાદ્વિ–
આ કારણે બુદ્ધિમાન સાધુએ કાઈ પણ પ્રાણીના પ્રાણાનુ વ્યપરાપણુ(વિયેાગ) કરવું નહી' હ‘સક જીવા ઘાર નરકમાં ગયા છે, જાય છે અને જશે’ku અહીં' ‘દ્ધિ'સા' પદના પ્રચાગ દ્વારા મૃષાવાદ, અનુત્તાદાન, મૈથુન અને પરિગ્રહના ત્યાગનું પણ સૂચન કરાયુ છે. એમ સમજવું. આ બધા પાપાનુ. સેવન કરનાર જીવાને પણ નરકગતિની પ્રાપ્તિ થાય છે. જે કે નરકગતિમાં જવાનાં અનેક નિમિત્તો છે, છતાં પણ હિઁ'સા તેમાં મુખ્ય નિમિત્ત રૂપ હાવાને કારણે સૂત્રધારે અહીં તેના જ ઉલ્લેખ કર્યો છે. જીવ અજીવ આફ્રિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૦૬