________________
તે નરકના વિષયમાં “-મરતે આપને ‘નાદે-ચાથાતચ્ચેન' યથાર્થ રૂપથી “પવરણામિ-પ્રવામિ’ હું કહીશ “-થા' જે પ્રકારે “
દુ મારીસુત્ત જર્માભિઃ પાપકર્મ કરવાવાળા “વાણા-જાત્રા” અજ્ઞાની જીવ “gફારુંgiાનિ' પૂર્વજન્મમાં કરેલ ‘મારું-મ”િ પિતાના કર્મોનું “રેવંતિરેરિત વેદન કરે છે. અર્થાત્ ભગવે છે. અના
સૂત્રાર્થ—હવે બીજા કેટલાક નરકમાં ઉત્પન્ન થયેલા જીવને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે, તે કહેવામાં આવશે. તથા પાપકર્મોનું સેવન કરનાર, પરમાર્થને નહીં જાણનારા અજ્ઞાની છ પૂર્વકૃત કર્મોનું ફળ કેવી રીતે ભેળવે છે, તે હવે હું તમને કહીશ. ૧
ટીકાથે–આગલા ઉદ્દેશમાં કુંભીપાક નરક આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ બીજા ઉદ્દેશકમાં અન્ય નરકોના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે-હે જબૂ! જે નરકમાં નિરન્તર દુઃખ જ ભેગવવું પડે છે, જ્યાં એક ક્ષણભર પણ સુખને અનુભવ થત નથી, એવા નરકેના સ્વરૂપનું હું તમારી પાસે નિરૂપણ કરીશ. તમને સંબોધીને જે આ વાત કહું છું, તે સમસ્ત જીવોને પણ સમજવા જેવી છે. શ્રમણ ભગવાન મહાવીરે મારી સમક્ષ નરકે વિષે જેવું કથન કર્યું હતું એવું જ કથન હું તમારી સમક્ષ કરીશ. આ કથન અનુકથન રૂપ જ હોવાથી તેમાં બિલકુલ અતિશયોક્તિ નથી. પ્રાણાતિપાત આદિ ઘે૨ કર્મો કરવાના સ્વભાવવાળા, પરમાર્થને નહીં જાણનારા, અજ્ઞાન, નરાધમ પુરૂષે, અધમ સુખની અભિલાષાવાળા થઈને, સારા નરસાંને વિવેક ભૂલી જઈને જ્ઞાનાવરણીય આદિ અશુભ કર્મોનું નરકમાં વેદન કરે છે. તેઓ કેવી રીતે કમેને અશુભ વિપાક ભોગવે છે, તે તમારી સમક્ષ હું પ્રકટ કરીશ. ૧
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૮૧