________________
છે. એવી તપ્ત ભૂમિ પર ચાલતી વખતે તેમના પગ દાઝી જવાથી તેઓ કરુણાજનક (દીન) સ્વરે ચિત્કાર અને આક્રંદ કરે છે. તેમના રુદનનો અવાજ ઘણે ઊંચે હેય છે. નારકેનું આયુષ્ય ઘણું જ લાંબુ હોય છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું કહ્યું છે. ગમે તેટલી યાતનાઓ સહન કર્યા છતાં આયુસ્થિતિને કાળ પૂરો કર્યા વિના તેઓ ત્યાંથી છુટકારો મેળવી શકતા નથી.
નરકમાં જે યાતનાઓ સહન કરવી પડે છે, તેની સરખામણી આ પૃથ્વી પરના કેઈ પણ દુઃખ સાથે થઈ શકતી નથી. તે બન્નેના પ્રમાણ વચ્ચે સરસવ અને આકાશન પ્રમાણ જેટલું મહાન તફાવત છે, છતાં પણ અહી જે રાતે આપવામાં આવ્યાં છે, તે સામાન્ય ખ્યાલ માટે જ આપ્યાં છેજેમકે “સૂર્ય ખાણની જેમ લાગે છે–ગતિ કરે છે, આ દષ્ટાતમાં સૂર્યને માણની ઉપમા આપવામાં આવી છે, પરંતુ તે બન્નેની ગતિમાં ઘણે જ મોટો તફાવત છે, એ જ પ્રમાણે આ પૃથ્વી પરના તાપ (ગરમી) અને નરકના તાપ વચ્ચે ઘણું જ મોટો તફાવત છે. આવા
શબ્દાર્થ– “fળતો રઘુર રૂઝ રિલોચા-નિશિરઃ ર રૂવ તીતા તીક્ષણ અસ્તરાના ધાર સરખી તેજ ધારવાળી “કરૂ તે–ચરિવયા' જો તમે “મિસુNT-મદુ અત્યંત દુર્ગમ વેળી-વૈતાળી વૈતરણ નામની નદીને હુવા-બ્રુતા” સાંભળી હશે તેતે' તે નારકિ જ “અમિતુni વેજિંમિતુ વૈતાળી' અત્યંત દુર્ગમ એવી વિતરણ નદીને “સુરૂચાનોવિતા.” બાણથી પ્રેરણા કરેલ એવા “ત્તિહમાણા-રાત્વિ, ચમાનાર ભાલાથી ભેદીને ચલાવવામાં આવેલા નારક છે તાંતિ-તાન્તિ’ તરે છે. ૮
સૂત્રાર્થ—અસ્ત્રાના જેવી તીક્ષણ ધારવાળી વૈતરણી નદીનું નામ તે તમે સાંભળ્યું હશે, તે નદી ઘણું જ દુર્ગમ છે. તે ક્ષાર, ઉષ્ણ અને રુધિર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૬૧