________________
આંબળાં અને જલ રાખવા માટે પાત્ર લાવી આપે. તથા “
તિરંગિમનનસાજ-રિસરાવાળીમનારાય તિલક કરવા માટે તિલકસળી અને આંજણ લગાવવા માટે અંજનસળી લાવી આપે તથા પિંકુ ને વિસ્કૂળ પાદિ-ધીમે ને રિપૂન વિજ્ઞાની શ્રીમકાળમાં હવા ખાવા માટે પણ મને લાવી આપે ૧૧
સૂત્રાર્થ–શાક આદિ બનાવવા માટે તપેલી લાવી દે. ઘરમાં આખળી થઈ રહ્યા છે, તે અત્યારે જ બજારમાં જઈને આંબળાં લઈ આવે. પાણી ભરવા માટે જળપાત્ર લાવી દે. ચાંલ્લે કરવાની તથા આંજણ આંજવાની સળી લાવી દે. પ્રીમ ઋતુ શરૂ થઈ છે, તેથી બફારો ઘણે જ થાય છે, માટે હવા ખાવા માટે પંખો લાવી દે. ૧૦
સૂત્રાર્થ-શાક, દાળ, ભાત આદિ રાંધવાને માટે તપેલીએ લાવી દે. (સૂત્રમાં Hળ' પદ શાક આદિ પકાવવાના સાધન માટે વપરાયું છે, તેથી તેને અર્થ તપેલી થાય છે.) વાસણ માંજવા માટે નાન આદિ શરીરસંસ્કાર માટે તથા ભેજનમાં વાપરવા માટે આંબળાં પણ લાવી દો. પાણી ભરવા માટે ઘડા, માટલી, ડેલ આદિ વાસણે લાવી દેશે આ કથન દ્વારા ઘી, તેલ આદિ પદાર્થો ભરવા માટે પાત્રો લાવી આપવાની વાત પણ સૂચિત થાય છે. ચાંલ્લે કરવા માટે સોના અથવા ચાંદીની સળી લાવી દે. આંજણ માટે અંજનશલાકા પણ લાવી દે. હમણાં બફારો ખૂબ થાય છે, તે હવા ખાવા માટે એકાદ પંખે પણ લાવી દે આ પ્રકારના દરેક જાતનાં સુખસાધન લાવી આપવાનું ફરમાન તે છોડ્યા જ કરે છે, અને સંયમભ્રષ્ટ તે સાધુને ગુલામની જેમ તેની તે આજ્ઞાનું પાલન કરવું પડે છે. ૧ભા
શબ્દાર્થ–સરા ર-રાજ” નાકની અંદર રહેલા વાળ કાઢવા માટે ચીપિયે લાવી આપો. “ળિ ર-પાદું ' તથા વાળ ઓળવા માટે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૩૯