________________
આ પ્રકારનાં પ્રલોભને બતાવવામાં આવે, ત્યારે સાધુએ શું કરવું જોઈએ તે સૂત્રકાર બતાવે છે –ળવાર” ઈત્યાદિ
શબ્દાર્થ –-pā-pa૬ ઉક્ત રીતના પ્રભનેને સાધુ નીવાર કુન્નાનીવાર કુળે' જંગલી પ્રાણિને વશ કરવામાં ખાના દાણાની માફક સમજે “અજા-અરમ્' ઘેર “માતું-આરતુ' આવવાની ‘ળો છે-નો ફત ઈચ્છા ન કરે ‘વિરાઉં-વિવાર” વિષયરૂપી પાશથી બંધાયેલ મંરે-' અજ્ઞાની પુરૂષ “મોહમ -માપ મોહ પામે છે. નિતિફરિ ત્રયીમિ” એમ હું કહું છું. ૩૧
સૂત્રાર્થ–આ પ્રકારનાં પ્રલે મનને સાધુએ નીવાર (પશુઓને જાળમાં ફસાવવા માટે વેરેલા તન્દુલ) સમાન સમજવાં જોઈએ. તેણે તે સ્ત્રીના ઘેર જવાની ઈરછા પણ ન કરવી જોઈએ. તેણે એ વાતને બરાબર સમજી લેવી જોઈએ કે વિષયના બન્ધનમાં બંધાયેલે પુરુષ ફરી તેમાં જકડાઈ જાય છે કે તેને તે વાને તે અસમર્થ બની જાય છે. એટલે કે તેનું ચિત્ત વ્યાકૂળ થઈ જાય છે, ત્તિ ”િ એવું હું કહું છું.
ટીકાઈ–આ પ્રકારે વસ્ત્ર, પાત્ર આદિ પ્રદાન કરવા રૂપ પ્રલેભનેથી સાધુએ લલચાવું જોઈએ નહીં. પરંતુ તેમને નીવાર સમાન સમજવાં પશુઓને જાળમાં ફસાવવા માટે તદુલ આદિના જે દાણા નાખવામાં આવે છે તેને નીવાર કહે છે. આ પ્રભથી લલચાઈને સાધુએ તે સ્ત્રીના ઘેર જવાને વિચાર પણ કરવું જોઈએ નહીં. જે આ પ્રલેભનેમાં લલચાઈને તે તેને ઘેર જાય છે, તે તેની મોહજાળમાં એ તે ફસાઈ જાય છે કે તેમાંથી છુટકારો મેળવવાને અસમર્થ બની જાય છે. પાશના જેવા વિષયનાં પ્રલોભનમાં સપડાયેલે અજ્ઞાની સાધુ રાગના બન્ધનને તેડવાને અસમર્થ થઈ જાય છે. તેના ચિત્તમાં વ્યાકુળતા ઉત્પન્ન થઈ જાય છે. તેથી જ સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે આત્મહિતની અભિલાષા રાખનાર સાધુએ સ્ત્રિઓ દ્વારા આ પ્રકારના જે પ્રલોભને થાય, તે પ્રલોભનેથી લલચાઈને તે સ્ત્રીને તે આમંત્રણને સ્વીકાર કરે જોઈએ નહીં.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૨૯