________________
ચાહતે હેય છે કે લેકમાં મારી પ્રતિષ્ઠા વધે-લે કે મારે સકાર-કરેલો કે મને સંયમી માનીને મારી પૂજાપ્રતિષ્ઠા કરે, પરંતુ તેનું આચરણ સંયમથી પ્રતિકૂળ જ હોય છે. ૨લા
વળી સૂત્રકાર કહે છે કે-“હંગોળË ઈત્યાદિ
શબ્દાર્થ લોનનં-સોની' જેવામાં સુંદર “જયશં-ગામતમે આત્મજ્ઞાની “ગળનારં-કરારમ્' સાધુને “નિમાબેન-નિમંત્રોન” નિમંત્રણ આપીને “મહંતુ-” સ્ત્રી કહે છે કે-“તારૂ-હું ત્રાચિન 'ભવસાગરથી રક્ષા કરવાવાળા છે સાધો ! “થે જાત્રે જં વસ્ત્ર “એ વા–ાત્ર વા” અથવા પાત્ર “અનં-“અન્ન આહાર વગેરે “વાનાં-નાના અને પાન અર્થાત્ અચિત્ત જલ “પરિn-પ્રતિજ્ઞાળ” મારી પાસેથી આ વસ્તુઓને આ૫ સ્વીકાર કરે છે૩૦
સૂત્રાર્થ –કઈ કઈ સ્ત્રિઓ સુંદર, આત્મજ્ઞાની સાધુને એવી વિનંતી કરે છે કે હે સંસારકાન્તારમાંથી રક્ષા કરનારા મુનિ ! આપ મારી પાસેથી વસ્ત્રના દાનને સ્વીકાર કરો. મારા હાથથી અપાતા અને દાનને તથા પેય સામગ્રીને સ્વીકાર કરે, હે મુનિ ! મારા હાથથી પ્રદત્ત થતી આ બધી વસ્તુઓને આ૫ સ્વીકાર કરો” ૩૦
ટીકાથે--જેઓ અત્યન્ત સુંદર હોય છે, સાધુના આચારનું પાલન કરનારા હોય છે અને આત્મજ્ઞાની હોય છે, એવા અણગાને સ્ત્રિઓ પિતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપીને એવું કહે છે કે “હે સંસારસાગરને પાર કરાવનારા મહાપુરુષ! આપ મારે ઘેર પધારીને મારા હાથથી વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આદિને સ્વીકાર કરે. તે સઘળા પદાર્થો હું આપને પ્રદાન કરીશ. તે આપ મારે ઘેર પધારીને તેને સ્વીકાર કરો. ૩૦
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૨૮