________________
પણ પુરુષ પર વિશ્વાસ રાખતી નથી. તે પુરુષના સરળ હદયમાં પ્રવેશ કરીને કયા કયા અનથી કરતી નથી ? ” ૧રા
અધિક શું કહું? મુનિએ પોતાની સંસારી સંબંધી એવી સ્ત્રી જાતિ સાથે પણ સંપર્ક રાખ જોઈએ નહીં. એજ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે –વિપૂજાëિ ઈત્યાદિ
શબ્દાર્થ—-અના' સાધુ વિધૂસારું-કવિ દુહિમ પિતાની કન્યા સાથે “કુઠ્ઠહિં-નુષrfમઃ” પુત્રવધૂની સાથે “પારંપા”િ દૂધ પિવરાવનારી બાઈની સાથે “અહુર-થવા’ અમર “રાણી રાણીfમઃ” દાસીની સાથે બહુતીહં-તિમિર પિતાનાથી મોટી ઉંમરની સ્ત્રીની સાથે “વા ગુણffહેં–કા -કુનામિકા' અથવા કુમારીની સાથે “રે નળ-Ire-aઃ અના' તે સાધુ “સંયં-સંરતર' પરિચય “ર ફુન્ના- ' ન કરે. ૧૩
સૂત્રાર્થ––અણગારે પિતાની પુત્રીઓ, પુત્રવધુઓ, ધાઈ (ધાત્રી), દાસીએ પિતાના કુટુંબની કુમારિકાઓ અને વૃદ્ધાઓ સાથે પણ પરિચય અથવા સંપર્ક રાખવું જોઈએ નહીં. ૧૩
ટીકાર્થ––આ ગાથાની શરૂઆતમાં આવેલું ‘વ’ પદ પુત્રી આદિ દરેક પદ સાથે જોડવું જોઈએ અન્ય સ્ત્રીઓના સંપર્કને તે નિષેધ કરવામાં આવ્યો છે, પરંતુ પિતાની સાથે સાંસારિક સંબંધ ધરાવતી સ્ત્રીની સાથે પણ સંપર્ક રાખવાને નિષેધ ફરમાવ્યું છે. સૂત્રકાર કહે છે કે સાધુએ પિતાની સાંસારિક પુત્રીઓ સાથે પણ સંપર્ક રાખ જોઈએ નહીં. તેણે પિતાની પુત્રવધૂઓ સાથેના સમાગમને (ઉઠવા, બેસવા, હરવા ફરવા રૂપ સમાગમ) પણ ત્યાગ કરે જોઈએ. તેણે પિતાની ધાત્રીએ (ધાવમાતાઓ) ની સાથે પણ કદી એક આસને બેસવું જોઈએ નહીં. તેણે પિતાના કુટુંબની દાસીઓ સાથે પણ કોઈ પણ પ્રકારને સંપર્ક રાખે નહીં. તેણે પિતાના કુટુંબની વૃદ્ધ સ્ત્રીઓ અને કુમારિકાઓ સાથે પણ પરિચય કે સંપર્ક રાખવો
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૦૮