________________
હોય તે પણ “રૂરથીણુ સ-ત્રિમ જ સ્ત્રિની સાથે બળો વિહે-નો વિ રા’ વિહાર ન કરે ૧૨
સૂત્રાર્થ-જે પુરુષ નિન્દનીય સંપર્કમાં મૂર્ણિત છે, તેમની ગણતરી કુશીમાં જ થાય છે, એટલે કે તેઓ કુશલ (ચારિત્રહીન) જ ગણાય છે. તેથી ઉગ્ર તપસ્યા કરનારા સાધુ એ પણ સ્ત્રિઓના સંપર્કથી દૂર જ રહેવું જોઈએ. ૧૨ા
ટીકાથે--જે પુરુષે મન્દ પ્રકૃતિવાળા છે, જેઓ સ્ત્રિઓ દ્વારા પરાજિત છે, જેઓ સત્ અનુષ્ઠાનને ત્યાગ કરીને વર્તમાનકાલીન સુખની જ શોધમાં લીન રહે છે, જેમાં સ્ત્રીસંપર્ક રૂપ નિન્દનીય કર્મમાં પ્રવૃત્ત રહે છે, જે સિઓની પાસે જઈને તેમને એકાન્તમાં ઉપદેશ આપે છે, અને જે સ્ત્રીમાં આસક્ત છે, તેમને અવસગ્ન, કુશીલ પાર્શ્વસ્થ, સંસક્ત અને યથારછન્દ રૂપ શિથિલાચારીએ રૂપે ઓળખવામાં આવે છે. એવા સાધુઓને સદાચાર સંપન્ન સાધુ કહી શકાય નહીં. તેથી જે સાધુ ઉગ્ર તપસ્વી હોય-જેનું શરીર તપ વડે તપ્ત એટલે કે તમય થઈ ગયું છેય, તેણે પણ સ્ત્રિઓના સંપર્કને ત્યાગ કરવો જોઈએ. તે સ્ત્રિઓની સાથે કદી પણ કઈ પણ સ્થળે ગમન આદિ કરવું જોઈએ નહીં. જિઓ સમાધિભાવને ભંગ કરનારી છે, તે કારણે ઘાસથી આચ્છાદિત પિની સમાન દૂરથી જ તેમને ત્યાગ કરે જોઈએ.
તેઓ પિતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે અનેક પ્રકારનાં વચનને પ્રમ કરીને પુરુષને પિતાને આધીન કરી લે છે અને તેને અનેક પ્રકારનાં કોને અનુભવ કરાવે છે. કહ્યું પણ છે કે –“uતા દક્ષત્તિ” ઈત્યાદિ--
તે સ્ત્રિઓ પિતાને વાર્થ સાધવાને માટે કદી હસે છે અને કદી રડે. છે તેઓ પિતાની પ્રત્યે અન્યમાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે, પરંતુ પિતે કોઈ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૦૭