________________
જાય અથવા લપસી જવાથી પછડાઈ જાય અથવા “પવિત્ર વા’ પડી જાય અને “હે તત્ય
મળે ઘા પરજ્ઞમાળે રા' તે સાધુ ત્યાં કંપિત થઈને અગર લપસતાં અથવા ‘ઉનાળે વા’ પડિ જતાં અપકાય વિગેરે કઈ પણ કાયની વિરાધના થશે અને “તરણ જે પ વાળ વા Frent a” એ વપ્રાદિવાળા માર્ગમાં પડતા એવા એ સાધુ સાધ્વીનું શરીર કદાચિતમળથી અગર પેશાબથી અથવા “લે વા સિંઘ ar” કફથી અથવા લીટથી અથવા તેના ઘર ઉત્તેર વા’ ઉલ્ટીથી અથવા પિત્તથી “પૂન વા કુશેન વો’ પીપથી અગર શુકથી અથવા “જ્ઞાનિ જા રૂધીરથી “જિજે સિવા ખરડાશે તેથી એવા વિષમ રસ્તે જવું ન જોઈએ. અને “તવાર વાચ’ એવી રીતે અશુચિ મલમૂત્ર વિગેરેથી ખરડાયેલ શરીરને “ના અicરહિચાણ પુવીર કોઈ પણ વસ્તુના વ્યવધાન વિનાની પૃથ્વીમાં સાફસુફ ન કરવું અર્થાત્ બીમાર્ગ ન હોવાથી એ વપ્રાદિવાળા વિગેરે માર્ગથી જવાથી લપસી જવાના કારણથી વિષમ કાદવ વિગેરેથી શરીર ખરડાઈ જાય તે પણ શરીરને “બોસદ્ધ પુવીd લીલી માટી વિગેરેથી સાફસુફ ન કરવું એજ હેતુથી કહે છે. “જો સારવાર પુત્રવી” ધુળવાળી માટી અગર “વિત્તમંતા ઢોસુર” સચિત્ત પત્થરથી પણ કાદવ વિગેરેથી ખરડાયેલ શરીર સાફ કરવું નહીં. એ જ પ્રમાણે ઢેખલાથી પણ એ અશુદ્ધિ એવા મલમૂત્ર કીચડ વિગેરેથી ખરડાયેલ શરીરને સાફ ન કરવુ એજ પ્રમાણે “સ્ત્રાવાસંતિ વા રાહ જીવપરિ’ કીડા લાગેલ લાકડામાં અને “કંડે સાથે નાવ સતા ઇંડાવાળા અથવા પ્રાણીથી યુક્ત અથવા બીવાળા હરિત લીલેતારીવાળા તથા સાહિમ–બરફ કે એસવાળા તથા ઠંડા પાણીવાળા તથા જીણું કીડી, પતંગીયા તથા જલ મળેલ માર્ટિવાળા મઠેડાના સમૂહવાળા લાકડાથી એ અશુચિ મૂત્રાદિથી ખરડાયેલ શરીરને “રામક્સિકન વા મન ન લા” એકવાર કે અનેકવાર પ્રમાર્જન કરવું નહીં. અર્થાત્ એ શરીરમાં ચૂંટેલ મલમત્ર કાદવ વિગેરેને છેવે નહીં તેજ રીતે એ સ્થિતિમાં ત્યાં રહીને “નંદિકર વા વિવિજ્ઞ રા' સંલેખન કે કે વિલેખના પણ કરવા નહીં. તથા “જ્ઞિ વા નિ વા' ઉદ્વલન તથા ઉદ્વર્તન પણ કરવું નહીં તથા “ગાયાવિજ્ઞ વા પરાવિકા વ’ આતાપન અને પ્રતાપન એકવાર કે અનેક વાર ન કરવું કેમ કે એમ કરવાથી સંયમ અને આત્માની વિરાધના થશે તેથી સાધુ કે સાધ્વીએ તેમ કરવું નહીં.
હવે ભિક્ષા લેવા માટે અન્ય માર્ગના અભાવે જે વપ્રાદિવાળા માર્ગેથી ખાડાટેકરા અને વાંકાચૂકા માર્ગેથી જ જવાને કારણે રસ્તામાં લપસવાથી કે પડી જવાથી મલમૂત્ર કાદવ વિગેરેથી ખરડાયેલ શરીરને કઈ રીતે સાધુ સાધ્વીએ સાફ કરવું તે સૂત્રકાર બતાવે છે. તે જુવમેવ
તi વા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી આ ઉપર કહ્યા પ્રમાણે ચડી જ ધૂળથી યુક્ત સુકું ઘાસ હોય અથવા “પત્ત વા ૐ શા સારું વા નારૂના પાનડા હોય અથવા લાકડા કે પત્થરને ટુકડે માગી લે “નાફા રે તમારા તમવમિના' અને તે માગીને એ પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ સુકા ઘાસ વિગેરેને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫