________________ બંધ નથી તે મનુષ્ય નિરાલંબન એટલે કે આલંબન અર્થાત્ બંધન રહિત થઈને એટલે કે આ લોક અને પરલોકના સુખ પ્રાપ્તિની આશા રહિત થઈને અપ્રતિષ્ઠિત થઈને અર્થાત કયાંય પણ પ્રતિબદ્ધ થયા વિના અર્થાત્ અશરીરી થઈને કલંક રૂપ ભાવપથથી અર્થાત કલંકરૂપ સાંસારિક ગર્ભાદિ પર્યટન માર્ગથી મુક્ત થઈ જાય છે. એટલે કે બન્ને લેકના રાગદ્વેષાદિ જન્ય કર્મબંધનથી છૂટી જઈને આ સંસાર સંબંધી તથા પરક સંબંધી સુખની પ્રાપ્તિની આશાને છેડી દઈને એ નિમુનિ અશરીરી થઈને તથા ગર્ભાવાસ વિગેરે પર્યટન રહિત થઈને સાધકમુનિ સર્વથા રાગદ્વેષ શૂન્ય થઈને અપ્રતિબદ્ધ વિતરણ શીલ અર્થાત્ રોકટોક વિના સઘળે સ્થળે વિહાર કરવાવાળા નિર્ચસ્થ મુનિ ગર્ભાવાસાદિ જન્મ મરણના કલેશેથી રહિત થઈને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય છે, આ પ્રમાણે હું ગણધર કહુ છું. અર્થાત્ ઉપદેશ કરું છું. જે 12 એ શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત આચારાંગસુત્રની બીજા ધૃતરકંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં વિમુક્તિ નામનું સેળયું અધ્યયન સમાપ્ત છે 16 છે આચારાંગ સૂત્રનું ભાષાંતર સમાપ્ત છે શ્રી આચારાંગ સૂત્ર : 4