________________
“મનમુવ મૂયહ સુત્તર’ અસવ દ્વારરૂપ ભવોઘ કહેલ છે, તથા મિથ્યાત્વાદિરૂપ અપાર સલિલવાળે કહેલ છે. તેથી આ સંસારને અત્યંત દુસ્તર માનેલ છે, આ રીતે આ સંસાર રૂપ સમુદ્રને વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દસ્તર કહેલ છે. અથવા ગૌતમાદિ ગણુધરેએ આ સંસારરૂપ સમુદ્રને ઉક્ત પ્રકારથી દુસ્તર કહેલ છે. તેથી હે શિષ્ય! તમે આ સંસારને જ્ઞપ્રજ્ઞાથી જાણીને તેનું પ્રત્યાખ્યાન કરે અર્થાત્ આ સંસારરૂપ સમુદ્રને હુસ્તર સમજીને છોડી દે કેમ કે “ય છે કાળા િપરિણ' એ નિગ્રંથમુનિ પંડિત અર્થાત્ સદસદ વિવેકજ્ઞ કહેવાય છે અર્થાત્ શું સારું છે અને શું ખરાબ છે. તે સમજનાર હોય છે. તેથી તે દુ મુળી લત ત્તિ ગુરુ ૨૦ ” એ નિર્ચન્યમુનિ અંતકૃત અર્થાત્ કર્મ
અંત કરવાવાળા કહેવાય છે અર્થાત મહાસમુદ્રની જેમ આ સંસાર સાગર અત્યંત હસ્તર માનેલ છે. તેથી હે શિષ્ય! તમે આ સંસારના સ્વરૂપને જ્ઞપ્રજ્ઞાથી જાણુને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી તેને ત્યાગ કરી દો આ પ્રમાણે સંસારને ત્યાગ કરનાર પંડિત મહામુનિ એવા નિમુનિ કર્મોના અંત કરવાવાળા થાય છે. જે ૧૦ છે
ઉપરોક્ત વિષયને જ સ્પષ્ટ રૂપથી નિરૂપણ કરતાં કહે છે-જે પ્રમાણે મિથ્યાત્વ વિગેરેથી અર્થાત્ સંસારમાં માનવ પ્રકૃતિ સ્થિત્યાદિથી કમને બદ્ધ અર્થાત્ આત્મસંબદ્ધ કરે છે. અને કરી ચૂકેલ છે. અને જે રીતે એ આત્મ સંબદ્ધ કર્મોને છુટકારે યાને મેક્ષ થાય છે. અર્થાત્ તીર્થકર ભગવાન વીતરાગ સ્વામીએ અથવા ગૌતમદિ ગણધરેએ એ આત્મસંબદ્ધ કર્મોના બંધનથી વિમુક્તિરૂપ મોક્ષ માર્ગ બતાવેલ છે. એજ પ્રમાણે જેનું જે સ્વરૂપ છે, તેના તે સ્વરૂપને એટલે કે કર્મબંધ અને કર્મ મેક્ષના વાસ્તવિક સ્વરૂપને જે વિદ્વાન મુનિ જાણે છે. એ નિર્ગસ્થ ભાવસાધુ કર્મોના અંત કરવા વાળા કહેવાય છે, કહેવાને ભાવ એ છે કે-આ સંસારમાં જીવાત્મા આસવનું સેવન કરીને જે પ્રમાણે કર્મને બાંધે છે. અર્થાત પિતાના આત્માથી એ કર્મને સંબદ્ધ કરે છે એજ પ્રમાણે સમ્યક
જ્ઞાન દર્શન અને ચ ત્રિોની આરાધના દ્વારા એ કર્મ બંધનથી છુટી શકે છે. અએવ જે નિમુનિ કર્મબંધ અને કર્મબંધ કર્મના મેક્ષના યથાર્થ વાસ્તવિક સ્વરૂપને જાણી લે છે એ નિગ્રંથ મુનિ જરૂર કર્મોના અંત કરનારા થાય છે. એજ આ કથનનો સારાંશ છે. ૧૧
હવે સોળમા અધ્યયનના બાકીના અંશને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે. આ લેકમાં અને પરલેકમાં અર્થાત્ બંને લેકમાં જે મનુષ્યને કંઈપણ રાગદ્વેષાદિ જન્ય કર્મ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૮૧