________________
ધ્યાદિ શરીર અનિત્ય છે. “ઢોય સૂરજમળેિ અUJત્તર” આ સાંભળીને વિદ્વાન પુરૂષ આ વિષયમાં ગંભીરતા પૂર્વક અને આંતરિક હૃદયથી વિચાર કરે અને વિકારે વિનું artવંધળ,અમીર કામરિવારું TU I ? એ આ વિજ્ઞ વિદ્વાન મનુષ્ય અભીરૂ બની ને અર્થાત્ સાત પ્રકારના ભય પરીષહ એટલે કે ભયવત થઈને અગાર બંધનને એટલે કે પારિવારિક સનેહ જળ બંધન ને છેડી દે અને આરંભ પરિગ્રહને અર્થાત સઘળા સાવધ કર્મ પરિગ્રહને પણ છોડી દે એટલે કે સર્વ શ્રેષ્ઠ જીનેન્દ્ર ભગવાનના પ્રવચનમાં કહ્યું છે કે-જે જીવાત્મા મનુષ્યાદિ નિમાં જન્મ લે છે તે મનુષ્યાદિ નિ અનિત્ય છે એમ સાંભળીને અને હાર્દિક ચિંતન પણ કરીને બધા પ્રકારના ભયથી નિર્મુક્ત થવાથી નિભીક થઈને વિદ્વાન સાધકે પારિવારિક સ્નેહ બંધનને અને બધા સાવધ કર્માનુષ્ઠાનને તથા પરિગ્રહને બાહ્ય અત્યંતરની સાથે છેડી દેવા અર્થાત્ બહારથી અને અંદરથી બધા પ્રકારના સાવધ કર્માનુષ્ઠાન અને પારિવારિક સ્નેહ મમતા માયા તથા પરિગ્રહને પરિ. ત્યાગ કરી દેવે એ પ્રમાણે પહેલા અનિત્યાધિકારનું કથન સંપૂર્ણ થયું.
હવે દ્વિતીય પર્વતાધિકારને ઉદ્દેશીને ખરૂ પણ કરવા માટે સૂત્રકાર કહે છે-“તાર્થે મિgmતસંન તથાભૂત અર્થાત્ મનુષ્યદિ ભવની અનિત્યસ્વાદિ ભાવનાથી યુક્ત નિથ સાધને કે જે અનંત સંયત છે અર્થાત્ એકેન્દ્રિય ત્રસ અનંત જીના રક્ષણમાં તત્પર છે. એટલે કે એકેનિદ્રાદિ જીના રક્ષણમાં હમેશા પ્રયત્નશીલ છે. અતએ “અહિં વિનું તમેal” અનિદશ અર્થાત્ અનુપમ સંયમશીલ અને વિજ્ઞ પૂર્ણ વિદ્વાન નિન્ય મુનિને કે શુદ્ધ આહારની ગવેષણ કરવામાં તત્પર છે. આ પ્રમાણે ઘણા નિગ્રંથ મુનિને gયંતિ વાચા મિવ નr' અનાર્ય દુષ્ટ પુરૂષો અસભ્ય ગાલ પ્રદાનાદિ દુર્વચનથી અને લાકડી ખલા વિગેરેના પ્રહારોથી પ્રહાર કરીને ઘાયલ કરે છે, તે એવી રીતે ઘાયલ કરે છે કે જેમ “નહિં હંગામી ૩ ઝર” શત્રુ સમૂહ તીક્ષણ બાણેથી સંગ્રામગત અર્થાત્ યુદ્ધ ભૂમિમાં ઉપસ્થિત થયેલ પ્રતિપક્ષિયના હાથીઓને મારે છે એટલે કે મનુષ્યાદિ ભવની અનિત્યતાની ભાવનાથી પ્રભાવિત તન્મય અને અનંતજીવ સંરક્ષણમાં તત્પર અને અનુપમ સંયમશીલ તથા જીનાગમ પ્રમાણે શુદ્ધ આહાર વેષણ કરવામાં તત્પર એવા આત્માથી સાધુને દેખીને સ્વભાવથી જ દુષ્ટ એવા દુર્જન એટલે કે કેટલાક અનાર્ય પુરૂષો અસભ્ય અને અશ્લીલ વચન દ્વારા લાકડી ઢેખલા કે પત્થરથી રણસંગ્રામના આવેલ પ્રતિપક્ષના હાથિયેને જેમ તીર્ણ બારણેથી વિરોદ્ધાઓ મારે છે. એ જ રીતે પ્રહાર કરે છે. પરંતુ સર્વવિધ પરીષહને સહન કરવાવાળા આત્માર્થી સાધુ પર્વતની જેમ અડગ રહી એ દુષ્ટ પુરૂષના પ્રહારથી ચલિત થયા વિના જ સંયમ પાલનમાં પૂર્ણ રીતે તત્પર જ રહે છે એ અનાર્ય પુરૂષોના ઉપદ્રથી કોઈ પણ રીતે જરા સરખા પણ ચલિત થતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭૬