________________
વિમુકતાઘ્યયન નિરૂપણ
સાળસુ અધ્યયન પ્રારંભ
હવે સેાળસુ ચૂડારૂપ વિમુક્તિ અધ્યયન પ્રારભ કરવામાં આવે છે. -~-~ 'अणिच्चमावास मुविंति जंतुणो पलोयए सुच्चमिणं अणुत्तरं ' विउसरे विन्नु अगार बंघणं अभीरू आरंभपरिग्राहं चए' પંદરમા અધ્યયનમાં સ` પ્રાણાતિપાત વિરમણુ વિગેરે પાંચે મહાત્રતાના અને એ પાંચે મહાવતાની પચ્ચીશ ભાવનાઓનું પણ નિરૂપણ કરવામાં આવેલ છે. હવે આ સેળમાં અધ્યયનમાં મોક્ષરૂપ વિમુક્તિના સાધનાનું પ્રરૂપણ કરવું પરમ આવશ્યક ગણાય છે, કેમકે ઉક્તસર્વ પ્રાણાતિપાતવિરમણ વિગેરે પાંચ મહાવ્રતાની સાધના આરાધના કર્મબંધનથી છુટકારો મેળવવા માટે જ કરાય છે, તેથી આ સેાળમા અધ્યયનમાં કનિર્જરા અર્થાત્ કરેલા કર્મેનેિ જીણુ શીણુ કરવાના સાધનાનું વિશેષ રીતે વષઁન કરવામાં આવેલ છે, અને એ વન ને પાંચ અધિકારમાં વહેંચેલ છે જેમકે-૧ અનિત્યાધિકારમાં, ૨-૫તાધિકારમાં ૩–રૂપ્યાધિકારમાં ૪-ભુજગર્લંગાધિકારમાં અને ૫-સમુદ્રાધિકારમાં આ પ્રમાણે બધા સાધાનેાના મુખ્ય ઉદ્દેશ મુક્તી જ માનવામાં આવે છે. એ મુક્તિ દેશમુક્તિ અને સ મુક્તિના ભેદથી એ પ્રકારની સમજવી, એ અન્ને મુક્તિયામાં સામાન્ય સાધુથી લઈને ભવસ્થ કેવળી પર્યંન્તને દેશમુક્તિ જ થાય છે. પરંતુ જ્ઞાનાવરણીય દશનાવરણીય વેદનીય, માહનીય વિગેરે આઠ પ્રકારના કર્મ ખધનેના તપશ્ચર્યા દ્વારા સથા કર્મોને ક્ષય કરીને નિર્વાણુ પ્રાપ્તિને સ` મુક્તિ કહે છે—આ પ્રમાણે આ બન્ને મુક્તિયે। કમેર્યાંની નિરાથી જ થઈ શકે છે. તેથી કર્મોની નિરા કરવાના સાધનાનું નિરૂપણ કરવા માટે અનિત્યાધિકારને ઉદ્દેશીને કહે છે—અનિષમાવાલમુનિંતિ તંતુળો' બધા જંતુ પ્રાણિ અનિત્ય આવાસને પ્રાપ્ત કરે છે અર્થાત્ આ જીનપ્રવચન એટલે કે ભગવાન્ શ્રીમહાવીર સ્વામીનું પ્રવચન અનુત્તર અર્થાત્ સશ્રેષ્ઠ છે. કેમકે જે પ્રવચનમાં કહેવામાં આવેલ છે કે-જે જં તુ અર્થાત્ ખધા જીવ પ્રાણિ માવાસ અર્થાત્ મનુષ્યાદિ જન્મ રૂપ ભવ સ ́સારને પ્રાપ્ત કરે છે, આ મનુ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭૫