________________
પ્રકારથી સવિધ ધનધાન્યાદિ પરિગ્રહના પરિત્યાગરૂપ પાંચમા મહાવ્રતમાં સમ્યક્ રીતથી અવસ્થિત થઇને એટલે કે સયમના પરિપાલન પૂર્વક વ્યવસ્થિત થઇને નિન્થમુનિ ભગવાન્ શ્રીમહાવીર સ્વામીની આજ્ઞાના અર્થાત્ સારીરીતે પ્રવ્રજ્યા પરિપાલન કરવાની આજ્ઞાના આરાધક અર્થાત સેવક પણ થાય છે. વચમ અંતે મચ' તેથી હે ભગવાન્ હું પણુ (ગૌતમસ્વામી પ્રથમ ગણુધર) પાંચમા મહાવ્રતનું સારી રીતે આરાધન કરીશ. અર્થાત્ સવિધ ધન ધાન્યાદિ પરિગ્રહ પરિત્યાગ રૂપ પાંચમા મહાવ્રતનું હું પણ આચરણ કરૂ છુ આ પ્રમાણે ગૌતમસ્વામી પ્રથમ ગણધર ભગવાન્ શ્રીમહાવીર સ્વામીની પાસે ઉક્ત પાંચમા મહાવ્રતનું પરિપાલન કરવા માટે પ્રતિજ્ઞા કરે છે. હવેએ પાંચે મહાવ્રતના કથનના ઉપસહાર કરતાં કહે છે કૂદવેÍä પંચ મન્ત્રળુંછું વળીસદ્ધિ માવળાäિ સંપન્ને ગળનારે' ઉપરોક્તરૂપ અર્થાત્ સવ પ્રાણાતિપાતવિરમણુ, અદત્તાદાન વિરમણુ સૃષાવાદ વિરમણુ, મૈથુન પરિત્યાગ અને સવિધ પરિગ્રહ પરિત્યાગરૂપ પાંચે મહાત્રતાથી અને પૂર્વોક્ત એ પાંચે મહાત્રતાની પુચીશ ભાવનાએથી યુક્ત થયેલ અનગાર નિગ્રન્થ મુનિ અાસુર્યના યથાશ્રુત અર્થાત્ શ્રુતાનુસાર અને યથાકલ્પ–કાનુસાર માં” માર્ગાનુસાર ‘ક્ષક્ષ્મ વ્હાણા’ સમ્યક્ પ્રકારથી કાયદ્વારા ‘બ્રિજ્ઞા' પશ કરીને ‘હિન્ના' અને પરિપાલન કરીને તથા સત્તિા વિદ્રિત્તા' આચરણ કરીને અર્થાત્ વ્યવહારમાં અમલ કરીને તથા સંકીત ન કરીને બળાપ આરાહિતા ચાત્રિ મવ' તીર્થકર ભગવાન શ્રીમહાવીર સ્વામીની આજ્ઞાના આરાધક પણ થાય છે અર્થાત્ પૂર્વોક્ત પચ્ચીશ ભાવનાઓ સાથે સર્વાં પ્રાણાતિપાતવિરમણ વિગેરે પાંચે મહાવ્રતાના પરિપાલન કરવાવાળા નિન્થ મુનિ ભગવાન્ શ્રીમહાવીર સ્વામીની આજ્ઞાના પાલન કરનાર કહેવાય છે સૂ॰૧૦ના
શ્રીજૈનાચાર્ય જૈનધર્મ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત આચારાંગસૂત્રની ખીજા શ્રુતસ્ક ંધની મ`પ્રકાશિકા વ્યાખ્યામાં ભાવના નામનુ
પંદરમું અધ્યયન સમાપ્ત ॥૧૫॥ ત્રીજી ચૂલાપણુ સમાપ્ત થઈ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३७४