________________
ક્ષિત્તિ રજા માળા” નિગ્રંથ મુનિએ યુવાન સ્ત્રિ સાથેના પૂર્વ તેને તથા પૂર્વ આચરેલ કેલી ક્રીડાનું સ્મરણ કરવું નહીં, કેમકે ઉક્ત પ્રકારથી સમરણ કરવાથી બ્રહ્મચર્યાદિને ભંગ થવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ પૂર્વે કરેલી સ્ત્રી સંબંધી રત્યાદિનું સ્મરણ કરવું નહીં આ રીતે આ ત્રીજી ભાવના સમજવી,
હવે એ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચેથા મહાવ્રતની ચિથી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે “શાવરા ઘરથા માળા’ સર્વવિધ મૈથુન વિરમણરૂપ ચેથા મહાવ્રતની ચોથી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે–ચથી ભાવના આ પ્રમાણે સમજવી “નામત્ત
મોળમોરૂ સે નિચે જે સાધુ અત્યધિક અર્થાત્ પ્રમાણ માત્રાથી વધારે પાન ભજન કરવા વાળા ન હોય એજ વાસ્તવિક રીતે નિર્ચન્ય મુનિ સમજવા. અર્થાત્ જે સાધુ પ્રમાણથી વધારે પડતા પાન ભેજનના ભક્તા નથી હોતા એજ નિન્ય મુનિ છે. “vળીયરસમો અને જે સાધુ પ્રણીત અર્થાત્ સરસ પાન ભેજન કરવાવાળા હોય છે તે ખરી રીતે સાચા નિખ્ય મુનિ કહી શકાતા નથી, એટલે કે જૈનમુનિએ સરસ પાન ભોજન ભોક્તા થવું નહીં. તથા માત્રાથી વધારે પાનભજન ભોક્તા પણ ન થવું. કેમકે વિસ્ટીવૂયા વાળમે કેવળજ્ઞાની વીતરાગ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આ અર્થાત્ માત્રાથી વધારે પાનભોજન કરવું અને સરસ પાને ભોજન કરવું એ આદાન–અર્થાત્ કર્મબંધનું કારણ મનાય છે, કેમ કે “જરૂર નમોનમો સે નિપાથે’ અત્યધિક ભોજન કરવાવાળા નિશ્વમુનિ અને ભાળીયારમોળો સંતમેવા’ સરસ પાના ભેજન કરવાવાળા નિર્ગથમુનિ શાંતિ ભેદક હોય છે, “વાવ મણિકા' તથા ચરિત્ર સમાધિના પણ ભંગ કરવાવાળા હોય છે અને યાત્ શાંતિ વિભંજક પણ હોય છે. અર્થાત્ બ્રહ્મચર્યરૂ૫ શાંતિના ભંગકારક પણ કહેવાય છે તથા કેવળજ્ઞાની ભગવાન વીતરાગ તીર્થ કરે પ્રતિપાદન કરેલ જેન ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે, ‘તા નામરપાળમોવામી છે નિરાધે તેથી જે સાધુ પ્રમાણ માત્રાથી વધારે પન ભોજન કરવા વાળા હોય છે તે વાસ્તવિક રીતે સાચા નિગ્રંથ મુનિ કહેવાતા નથી કહેવાનો ભાવ એ છે કે જનમુનિએ સંયમના પાલન માટે “ો વળીયારમોત્તિમાં વધારે પડતુ ભોજન કરવું નહીં તથા અત્યંત સરસ પાનભેજન પણ હમેશાં કરવું નહીં “૪૩થી માવળા' આ પ્રમાણે એ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચેથા મહાવ્રતના ચોથી ભાવના સમજવી.
હવે એ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચેથામહાવ્રતની પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે-જવર પંડ્યા માવ” એ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચોથા મહાવતન ચેથી ભાવનાનું નિરૂપણ કરીને હવે પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે નો નિપાથે રૂથી ઘgivસંસત્તારું સારું વિત્ત વિચા” નિર્ચન્ય મુનિએ સ્ત્રી પશુ પંડક અર્થાત્ યુવતી સ્ત્રી તથા પશુ અને નપુંસકથી યુક્ત શયન આસનોનું સેવન કરવું નહીં અર્થાત્ જેન મુનિએ યુવતી સ્ત્રી પશુ અને નપુંસકેના સંસર્ગ વાળા શયન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬૭