________________
મનહર રમણીય મુખ નયન સ્તનાદિ ઈયેિનું અવલોકન કરવું નહીં, અર્થાત કામ ભાવનાથી યુવતિ સ્વિયેના મુખ નયન અને સ્તનાદિ અંગે જોવા નહીં, તથા “
નિરૂત્તા વિચા” નિષ્કન પણ કરવું નહીં અને કામ ભાવનાથી સ્ત્રિના મુખાદિનું સ્મરણ પણ કરવું નહીં કેમકે વીર્થ ગચાળમે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામી વિગેરે તીર્થકરેએ કહ્યું છે કે-આ અર્થાત કામભાવનાથી યુવતિઢિયાના મુખ નયનાદિ અંગેનું અવલોકન કરવું તે તથા ધ્યાન અને સ્મરણ કરવું તે કર્મ બંધનું કારણ માનવામાં આવે છે કેમકે “નિશાળ સ્થીળ મળોદરારું મોજું વિશા નિગ્રંથ મુનિએ યુવતી સ્ત્રીના મુખ નયનાદિ અવયનું “બજોમાળે’ અવેલેકન કરવાથી તથા “નિામાને ધ્યાન કરવાથી અને સ્મરણ કરવાથી “યંતિ મં ગવ ધર્મrગો મંતિજ્ઞા' શાંતિ સમાધિને ભેટ કરનાર બને છે. અને બ્રહ્મચર્યને પણ ભંગ કરનાર બને છે અને યાવત્ શાંતિપૂર્વક કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ જૈન ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. જૈનમુનિ જે યુવતી સ્ત્રીના અત્યંત મહત્પાદક મુખનયનાદિ અવયને કામભાવથી અવલેકિન ધ્યાન કે મનન અને સમરણ કરે તે કેવળજ્ઞાની જીનેન્દ્ર ભગવાન તીર્થકરે શાંતિ માટે પ્રતિપાદન કરેલ જૈનધર્મથી પતિત થાય છે. તેથી જો નિપાથે દૃથીળ મોડું મારા વિચારું છોરૂ' નિન્ય મુનિએ સિયના અત્યંત રમણીય મુખ નયનાદિ ઈન્દ્રિયેનું અવલોકન કરવું નહીં, “નિન્નારૂત્તર રિત્તિ માવળા” તથા યુવતસ્ત્રિના મુખ નયનાદિ રમણીય અંગેનું ધ્યાન મનન કે ચિંતન કરવું નહીં તથા નિા મુખ નયનાદિ અયનું કામ ભાવનાથી સ્મરણ પણ કરવું નહીં. એ પ્રમાણે મૈથુન વિરમણ રૂપ થા મહાવ્રતની આ બીજી ભાવના સમજવી.
હવે એ સર્વવિધ મૈથુન વિરમણરૂપ ચેથા મહાવતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે-“પાવા તરવા માવજી એ ચેથા મહાવત એટલે કે સર્વવિધ મિથુન વિરમણરૂપ ચેથા મહાવ્રતની બીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે ત્રીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે આનો નથેળે સ્થળ પુરવારું પુત્રીસ્ટિચારું સુમત્તિ રિયા' નિર્ચ મુનિએ યુવતી ઢિયની સાથે પહેલાં કરેલા રતિકમનું સ્મરણ કરવું નહીં. કેમકે રેટીવૂચા કાચા કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામી કહે છે કે સ્ત્રીસંબધી રતિક્રીડા વિગેરેનું સ્મરણ કરવું તે કર્મબંધનું કારણ માનવામાં આવે છે “નિtiળ સ્થીળ પુaરયારૂં પુત્રીઝિયારું સામળેિ સતિવા જ્ઞાવ મંતિજ્ઞા' નિર્ચસ્થ મુનિ યુવતિ સ્ત્રિની સાથે પહેલા કરેલ રત્પાદિનું તથા પહેલાં કરેલ કેલી કીડા વિગેરેનું સ્મરણ કરે છે તે શાંતી સમાધિને તેડવાવાળા મનાય છે. તથા આશાંતિ અને બ્રહ્મચર્યને પણ ભંગ કરનાર મનાય છે. કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામી વિગેરે સર્વતીર્થકરોએ પ્રતિપાદન કરેલ ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. તેથી તો રજા રૂથળે પુરવાવાડું પુષ્પોઝિયારું સરિત્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬૬