________________
- હવે અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા મહાવ્રતની બીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે–સાવ સુકા માળા’ અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા મહાવતની પહેલી ભાવનાનું નિરૂપણ કર્યા પછી હવે અન્ય અર્થાત બીજી ભાવના વયમાણ રીતે સમજવી. “અromવિર પાળોમો સે નિર’ જે સાધુ અનુજ્ઞાપન કરીને અર્થાત્ ગુરૂ આચાર્ય વિગેરેની આજ્ઞા લઈને આહાર પાન કરે છે. એજ વાસ્તવિક રીતે નિગ્રંથ મુનિ કહેવાય છે. પરંતુ જો અUTUન્નવિચ મોટામો જે સાધુ આચાર્ય વિગેરેની આજ્ઞા લીધા વિના પાન ભેજન કરે છે. એ સાચા નિગ્રંથ જૈન સાધુ કહેવાતા નથી. કેમ કે–વહીવ્યા આચાળમેચ કેવળજ્ઞાની વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આ અર્થાત ગુરૂ આચાર્ય વિગેરેની આજ્ઞા લીધા વિના જ પન ભેજન ગ્રહણ કરવું તે આદાન અર્થાત કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે “કાજુન્નવિચ જાળમોવાળોરૂ' ગુરૂ વિગેરેની આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના આહાર પાન કરનાર, “હે નિમાંથે રિન્ન મુનિના સાધુ મુનિ અદત્તનું પાન ભજન કરવાવાળા કહેવાય છે. “તમા નનવિચ મોવળમો છે જ તેથી જે સાધુ ગુરૂ આચાર્ય વિગેરેની આજ્ઞા ગ્રહણ કરીને જ પાનજન કરે છે એજ નિગ્રંથ જૈન મુનિ કહેવાય છે. પરંતુ “જો માનકિમ જમોત્તિ ફુરજા માઘ” જે સાધુ ગુરૂ આચાર્ય વિગેરેની આજ્ઞા લીધા વગર જ આહારપાન કરે છે એ સાચા નિર્ચન્ય જિન મુનિ કહેવાતા નથી. આ પ્રમાણે આ અદત્તાદાન વિરમણ વ્રતની બીજી ભાવના સમજવી.
હવે અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા મહ વ્રતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે –“મહાવરા તવ માવળા’ બીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે એજ અદત્તાદાન વિરમણ ૩૫ ત્રીજા મહાવતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરાય છે– નિધિ i amત્તિ ચિંતિ' નિગ્રંથ જૈન સાધુને ક્ષેત્રાવગ્રહ અને કાલાવગ્રડ કરીને જ નિવાસ કરવો જોઇએ અર્થાત ઉપાશ્રયમાં આટલું જ સ્થાન ગ્રહણ કરીને રહીશ અને આટલા જ કાળ પર્યન્ત રહીશ
आ० १४२ કે જેટલા સ્થાન માટે અને જેટલા કાળ માટે રહેવાની આપની સંમતિ મળશે. આ પ્રમાણે ઉપાશ્રયના અધિકારી સ્વામી વિગેરેની પાસે સ્થાનરૂપ ક્ષેત્રાવગ્રહ અને કાળ રૂપ કાળાવગ્રહની આજ્ઞા લઈને જ ઉપાશ્રયમાં રહેવું “તાવતાંવ જાળવીટા રિચા એતાવતા જૈન મુનિએ અવગ્રહશીલ અવશ્ય થવું જોઈએ જેવા સામે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ વક્ષ્ય માણ રીતનું અનવગ્રહણ અર્થાત્ અવગ્રહ ન લે તે આદાન-અર્થાત્ કર્મબંધનું કારણ મનાય છે. કેમ કે–નિમi થi Tદૃષિ અનુમાહિત્યં’િ નિર્ગસ્થ જૈન મુનિ જે ઉક્ત પ્રકારના બે અવગ્રહને એટલે કે ક્ષેત્રાવગ્રહ અને કાલાવગ્રહને સ્વીકાર કર્યા વગર જ નિવાસ કરે તે “પતાવતા મનુન
વિચા’ ઉક્ત પ્રકારથી ક્ષેત્રકાલ મર્યાદાના અવગ્રહ શીલ વગરના થઈને “nિi મોજ કિન્ના” અદત્ત વસ્તુને પણ ગ્રહણ કરી લેશે. અર્થાત્ ઉપાશ્રયમાં વધારે સ્થાનને પણ ગ્રહણ કરીલે એ જ રીતે વધારે કાળ પર્યન્ત પણ એ ઉપાશ્રયમાં રહી જશે. એટલે કે જેટલા સ્થાનની અને જેટલા કાળ સુધી રહેવાની અનુમતિ ન મળી હોય એટલા સ્થાન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬ ૨