________________
જા' સચિત્ત હોય કે અચિત્ત હોય નેવાર્થ અi કિગા’ પિતે અદત્તને લેવું નહીં. અર્થાત્ નિર્ગસ્થ સાધુએ કેઈએ આપ્યા વગરની વસ્તુ વયં લેવી નહીં ‘નેવળે િવિવું fજાવિજ્ઞા' તથા અદત્ત વસ્તુ લેવા માટે અન્ય જનને પ્રેરણા કરવી નહીં એટલે કે
Ëિ કૉપિ વિદ્યુતં ન સમજુરાધિકા” અદત્ત વસ્તુ લેનાર અન્ય પુરૂષને ઉત્તેજન પણ આપવું નહીં. તથા અદત્ત વસ્તુ લેનાર માટે બીજી વ્યક્તિને પ્રેરણા પણ કરવી નહીં. તથા અદત્ત વસ્તુ ગ્રહણ કરનારા અન્ય પુરૂષને ઉત્તેજન પણ આપવું નહીં બનાવવા નાવ વોસિરામિ’ અને જીવન પર્યત યાવત્ એ ત્રણ પ્રકારના કરણ, કારણ, અને અનુમદનને અર્થાત પિતે કરવું, કે બીજા પાસે કરાવવું કે કરનારનું સમર્થન કરવું. આ પ્રકારના ત્રિવિધને ત્રણ પ્રકારના રોગથી અર્થાત મન, વચન, અને કાયથી ત્યાગ કરૂં છું અને એ અદત્તાદાનથી અલગ થાઉ છું. અને ગુરૂજનની સાક્ષિપણામાં એ અદત્તાદાનની ગહ કરું છું. અને વ્યસૃષ્ટ કરું છું અર્થાત્ પિતાના આત્માને એ અદત્તાદાનથી અલગ કરું છું આ પ્રમાણે અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા મહાવ્રતનું સ્વરૂપ સમજવું.
હવે એજ અદત્તાદાન વિરમણ રૂ૫ ત્રીજા મહાવ્રતની વફ્ટમાણ રીતે પાંચ ભાવનાનું પ્રતિપાદન કરવામાં આવે છે –“રિસમા વંજ માવજી મતિ એ અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા મહાવ્રતની આ પ્રમાણે વયમાણ પ્રકારથી પાંચ ભાવનાઓ થાય છે. એ પાંચ ભાવનાઓમાં “તથિ વઢમાં માવળા” આ પહેલી ભાવના નિનૈક્ત પ્રકારથી સમજવી. ગgવીર્ણ માહું ના રે નિધે જે સાધુ વિચાર પૂર્વક પરિમિત અવગ્રહની યાચના કરવાવાળા હોય છે. અર્થાત્ વિચારપૂર્વક જ આટલું જ સ્થાન શયનાદિ માટે મને જોઈએ એ પ્રમાણે સીમિત ક્ષેત્રરૂપ અવગ્રહ અર્થાત સ્થાનની યાચના કરે છે. તથા આટલા કાળ પર્યત હું અહીં રહીશ એ રીતે કાલાવગ્રહની યાચના કરે છે એજ સાચા નિર્ચન્ય સાધુ કહેવાય છે. પરંતુ “જો અનgવીરૂં મિશહું ઝાઝું જે નિમ' જે સાધુ વિચાર કર્યા વિના સીમિત ક્ષેત્ર રૂપ અવગ્રહની યાચના કરે છે. તે નિગ્રંથ સાધુ કહી શકાતા નથી. કેમ કે વહીવૂયા સામે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે–આ અર્થાત્ વગર વિચાર્યું પરિમિત અવગ્રહની યાચના કરવી તે આદાન-અર્થાત્ કર્મ બંધનું કારણ મનાય છે. કેમ કે-“કાજુવીર્ફ મિસ કારૂ નિમથે નિં જિનિ વિચાર કર્યા વગર જ પરિમિત અવગ્રહરૂપ ક્ષેત્ર (સ્થાન)ની યાચના કરનાર સાધુ અદત્ત અર્થાત ન આપેલા સ્થાનને પણ ગ્રહણ કરી લે તેથી “અgવીરૂ માથું નિષથે જે સાધુ વિચારપૂર્વક જ પરિમિત અવયની યાચન કરવાવાળા હોય છે. તેજ સાયા નિગ્રંથ મુનિ કહેવાય છે. પરંતુ “ો અનgવી; મિરાઠું કારૂત્તિ પઢમાં માવળજે વિચાર કર્યા વગર જ પરિમિત અવગ્રહનું વાચન કરે છે. અર્થાત અવિચાર પૂર્વક જ પરિમિત અવગ્રહની યાચના કરે છે. તે સાચા નિર્ચન્થ સાધુ કહેવાતા નથી. આ પ્રમાણે આ પહેલી ભાવના સમજવી.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬૧