________________
અર્થાત્ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન (બબ્રહ્મચર્ય અને પરિગ્રહ વિરમણરૂપ અપરિગ્રહને તથા નવનિયા સારૂd, છ જ નિકા નું અર્થાત્ પૃથિવીકાય. અ કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય તથા ત્રસકાય અટલે કે દ્વીન્દ્રિયાદિ પચેન્દ્રિય પર્યન્ત ત્રસકાય એ રીતે છ પ્રકારના પ્રાણિયોનું સ્વરૂપ બતાવ્યું. અને “મા” ભાષણ કર્યું. અર્થાત અર્ધમાગધી ભાષા માં છે જીવની કાયાને અને પાંચ મહાવતેને ઉપદેશ આપે, તથા “વેરૂ' તેનું પ્રરૂપણ કર્યું અર્થાત્ સવિસ્તર પાંચ મહાવ્રતનું અને ષડજીવ નિકાનું નિરૂપણ કર્યું, એટલે કે સામાન્ય રીતે અને વિશેષ પ્રકારથી પાંચ મહાવ્રતનું સ્વરૂપ અને વજીવનીકાયનું સ્વરૂપ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરોને સમજાવ્યું તે ના જેમ કે-“gઢવાણ ગાય તણાઈ' પૃથ્વીકાયના જીનું કેવું સ્વરૂપ છે, તેમજ અષ્કાયના જીવોનું કેવું સ્વરૂપ છે, તથા તેજસકાયનું કેવું સ્વરૂપ છે, અને વાયુકાયના જીનું કેવું સ્વરૂપ છે તેમજ વનસ્પતિકાયના જીવનું કેવું સ્વરૂપ છે, અને ત્રસકાયના જીનું સ્વરૂપ કેવું છે. આ પ્રમાણે એ પ્રકારના જીવેનું સ્વરૂપ અલગ અલગ વિશ્લેષણ કરીને સમજાવ્યું. એટલે કે એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિમાં પૃથિવીકાયાદિ પાંચ એકેન્દ્રિયપણાથી ગ્રહણ કરાય છે. અને ઢીદ્ધિયાદિથી લઈને પચેન્દ્રિય પર્યન્તને જીવો ત્રસ કાયમાં ગ્રહણ કરાય છે. એ રીતે ષજીવનિકાય સમજવા.
હવે પ્રાણાતિપાત વિરમણરૂપ પહેલા મહાવ્રતનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે–પઢમં મંતે ! મહૃર્ચ પ્રાધ્યામિ' હે ભગવન હું સૌથી પહેલાં પહેલું મહાવ્રત અર્થાત બધાજ પ્રકારના પ્રતિપાતનું પ્રત્યાખ્યાન કરૂં છું. અર્થાત્ પહેલા મહાવત પ્રાણાતિતને સ્વીકાર કરું છું. એટલે કે જ્ઞ પ્રતિજ્ઞાથી પ્રાણાતિપાતને અનર્થકારી સમજીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞાથી એ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન અર્થાત્ પરિત્યાગ કરૂં છું. એ જ હેતુથી સૂત્રકાર કહે છે કે-“સર્વ વાળારૂવાવ” બધાજ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરૂં છું ચાહે તે “સે કુદુમ વા વાયર વા' તે પ્રાણી જીવ સૂક્ષમહોય અથવા બાદરાય અર્થાત્ નાના હેય કે મેટા હોય તથા “તાં વા” કીન્દ્રિયાદિથી લઈને પંચેન્દ્રિય સુધીના ત્રસકાય જીવ હાય અથવા “થાવર વા’ પૃથિકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયરૂપ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫ ૨