________________
ફરીથી પ્રકારાન્તરથી પરક્રિયા વિશેષના નિષેધનું કથન કરે છે. “સિવા જો હુળે
વા’ તે પૂર્વોક્ત ભાવ સાધુની જે કદાચ પર–અર્થાત્ કઈ ગૃહસ્થ શ્રાવક શુદ્ધતાથી અર્થાત પશુપક્ષ વિગેરે પ્રાણિઓની હિંસા વિના જ પ્રાપ્ત થયેલ સિદ્ધાર્થથી અથવા અશુદ્ધતાથી અર્થાત્ પશુ-પક્ષી વિગેરે પ્રાણિયેની હિંસાથી પ્રાપ્ત થયેલ સિદ્ધાર્થથી અથવા ‘વરૂ - ળ વા’ વાગ્યબળથી એટલે કે મંત્રાદિની શક્તિથી કે મંત્ર યંત્ર અને તંત્રના બળથી તે
છું' ચિકિત્સા કરવા ઇરછે અર્થાત્ વ્યાધિ કે રોગને મટાડવા ઇચ્છે અને તે સિવા વો ગણુdળ વરૂવન” તે પૂર્વોક્ત સાધુની જે કદાચ પર એટલે કે ગૃહસ્થ શ્રાવક કેવળ અશુદ્ધપણાથી અર્થાત પ્રાણિયાના વધથી મેળવેલ શક્તિવાળા વાગબળથી અર્થાત્ પ્રાષ્ટ્રિની હિંસા દ્વારા મેળવેલ સિદ્ધાર્થવાળા મંત્રાદિરૂપ વાખળથી “
તેણું શાક ચિકિત્સા કરવા ઈ છે તથા “જે રિચ પર ઉજાગરણ” એ પૂર્વોક્ત સાધુની કે જે બિમાર હેય તેની કોઈ ગૃહસ્થ શ્રાવક ચિકિત્સા કરવા ‘વિજ્ઞાળ વા નિ સચિત્ત અપાસુક કંદોને તેમજ “પૂઢાળિ જા” સચિત્ત મૂળને અથવા “તયાળિ ઘા છાલને અથવા “રિયાળિ વા' લીલા પાના ને અર્થાત્ વનસ્પતિકાયિક સચિત્ત પાંદડાઓને ‘શ્વજિજ્ઞ ar' પિને દિને અથવા બીજાઓ પાસે ખેદાવીને “ત્તિ વા ઢાવિત્ત' વા પિતે ઉખાડીને કે અથવા બીજા પાસે ઉખેડાવીને તે માટ્ટાવિક' ચિકિત્સા કરવા ધારે કે બીજાઓ પાસે ચિકિત્સા કરાવવા ધારે તો “નો સાચ’ તેનું અર્થાત્ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવનારી પરક્રિયારૂપ ચિકિત્સાની મનથી અભિલાષા કરવી નહીં. તથા “જો તે નિ વચનથી કે કાયથી પણ એ પરક્રિયારૂપ ચિકિત્સા કરવા અનુદન કરવું નહીં. તથા કાયથી પણ એ પર ક્રિય રૂ૫ ચિકિત કરવા માટે હાથ વિગેરેના ઇસારે દ્વારા પણ સમર્થન કરવું નહીં. અર્થાત્ તન મન અને વચનથી શ્રાવક દ્વારા કરવા માં આવનારી પરક્રિયારૂપ ચિકિત્સા માટે પ્રેરણા કરવી નહીં પરંતુ “#gવેળા વાળમૂથનાવવત્તા વેચ' વેતિ” સઘળા પ્રાણિ કટુ વેદના અર્થાત પિતાના પૂર્વજન્મપાજીત દુષ્કર્મ જનિત કટુ ફળ ભેગાભેગી થઈને કર્મ વિપાક જન્ય કટુ વેદનાને અનુભવ કરે છે. અર્થાત્ બધાજ પ્રાણિ ભૂત અને સત્વે વેદનાને અર્થાત્ સ્વપત કર્મ વિપાક જનિત વેદનાને અનુભવ કરે છે. તેથી હું પણ મારા પૂર્વ જન્મ પાજીત સુકર્મ કે દુષ્કર્મ રૂપ પ્રારબ્ધ અને સંચિત તથા વર્તમાન કર્મ ફળને અનુભવ કરું છું, તેથી મને ચિકિયાની જરૂર નથી. આ રીતે પૂર્વોક્ત ચિકિત્સારૂપ પર ક્રિયા કરવાને મન વચનથી ગૃહસ્થ શ્રાવકને નિષેધ કરે અર્થાત્ ચિકિત્સા કરવા ગૃષ્ઠસ્થ શ્રાવકને ન કહેતેમ તે કરવા હસ્તાદિના ઇસારા વિગેરે દ્વારા ચેષ્ટા પ્રેરણા પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧ ૭.